સલમાનની હિરોઇન બની ત્રીજી વખત માતા! આપી ખુશખબરી
એક્ટ્રેસના પતિએ જણાવ્યું છે કે પતિએ જણાવ્યું છે કે અભિનેત્રી અને બાળક બંને તંદુરસ્ત છે
મુંબઈ : સલમાન ખાન સાથે ફિલ્મ જુડવામાં કામ કરી ચુકેલી બોલિવૂડ એક્ટ્રેસ રંભાએ એક પુત્રને જન્મ આપ્યો છે. તે ત્રીજી વખત માતા બની છે. આ ગુડ ન્યૂઝ તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યા છે. 23મી સપ્ટેમ્બરે ટોરેન્ટોની માઉન્ટ સિનાઇ હોસ્પિટલમાં રંભાએ દીકરાને જન્મ આપ્યો હતો. રંભાના પતિએ જણાવ્યું છે કે અભિનેત્રી અને બાળક બંને તંદુરસ્ત છે.
બોલિવૂડના બીજા સમાચાર જાણવા કરો ક્લિક