હિટ ગઈ `સંજૂ` અને છલકાઈ ગઈ સંજય દત્તની તિજોરી
રણબીર કપૂરની હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ `સંજૂ`એ બોક્સઓફિસ પર જબરદસ્ત કમાણી કરી છે.
મુંબઇ : રણબીર કપૂરની હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ 'સંજૂ'એ બોક્સઓફિસ પર જબરદસ્ત કમાણી કરી છે. ફિલ્મે એક અઠવાડિયા એટલે કે ફક્ત સાત દિવસની અંદર ડબલ સેન્ચુરી બનાવી દીધી છે. 'સંજૂ'એ 9 દિવસમાં 237 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાએ આ વિશે ટ્વિટ કરીને તેની માહિતી આપી છે.
બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...