સારાએ બિકીનીમાં પોસ્ટ કરી સુપરહોટ તસવીરો, જોઈને આંખો થઈ જશે પહોળી
ટેલિવિઝનની ફેમસ એક્ટ્રેસ સારા ખાન પોતાના ચર્ચાસ્પદ નિવેદનો તેમજ પોસ્ટને કારણે ચર્ચામાં રહે છે
નવી દિલ્હી : ટેલિવિઝનની ફેમસ એક્ટ્રેસ સારા ખાન પોતાના ચર્ચાસ્પદ નિવેદનો તેમજ પોસ્ટને કારણે ચર્ચામાં રહે છે. આ ટેલિવિઝન એક્ટ્રેસના સોશિયલ મીડિયામાં લાખો ચાહકો છે જે સતત તેની નવી પોસ્ટની શોધમાં રહે છે.
સારાએ હાલમાં ઇન્સ્ટાગ્રામમાં તેની બિકીનીની ઢગલાબંધ તસવીરો પોસ્ટ કરી છે. તેણે તસવીરો સાથે કેપ્શન પોસ્ટ કર્યું છે જેમાં લખ્યું છે કે, “Stay jealous it will help me grow. Keep u where u r. #sarakhan #goavibe #somemytime #poolready #brownskin”
દીપિકાને મળી એસિડ એટેકની ધમકી ! આપનાર છે...
સારાએ ટીવી એક્ટર અલી મર્ચન્ટ સાથે લગ્ન કર્યા પણ બે મહિના પછી જ 2011માં ડિવોર્સ લઈ લીધા હતા.