નવી દિલ્હી: બોલીવુડની અભિનેત્રી ઉર્વશી રૌતેલા (Urvashi Rautela)ના 'અરબ ફેશન વીક' ના કેટલાક ફોટોઝ ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહ્યા છે. તે આ ફેશન શોમાં શો સ્ટોપર હતી, જે ખરેખર ગર્વની વાત છે. એક્ટ્રેસ અરબ ફેશન વીકમાં શોસ્ટોપર બનનાર પ્રથમ ભારતીય મહિલા છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મિશ્રની રાનીનો ભજવ્યો હતો રોલ
ઉર્વશી રૌતેલાની સુંદરતાના લાખો લોકો દિવાના છે. એક સુંદર અભિનેત્રી હોવાની સાથે-સાથે એક ફેશન આઇકન પણ છે. અરબ ફેશન વીક દરમિયાન જ ઉર્વશી રૌતેલા સ્ટારર ફર્ન અમેટોની એક શોર્ટ ફિલ્મ પણ રિલીઝ થઇ, જેમાં તેમણે 'ઇજિપ્તની રાણી ક્લિયોપેટ્રા'નું પાત્ર ભજવ્યું છે. ઇજિપ્તની રાણીના પાત્રમાં તે એકદમ સુંદર લાગી રહી છે.
બોલીવુડ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube