નવી દિલ્હીઃ ઘણીવાર જાહેર જીવન સાથે સંકળાયેલી હસ્તીઓ તેમની કોઈક હરકતોને કારણે ચર્ચામાં આવી જતી હોય છે. તો ઘણીવાર તેમની સાથે કંઈક એવી વિચિત્ર ઘટનાઓ બનતી હોય છે જેના કારણે પણ તેઓ ચર્ચામાં રહેતા હોય છે. એમાંય ફિલ્મ અને ફેશન ફિલ્ડ સાથે જોડાયેલી હસ્તીઓ અને ખાસ કરીને અભિનેત્રીઓ અને મોડેલ સાથે આવી ઘટનાઓ અવાર નવાર બનતી રહે છે. જેમાં અભિનેત્રીઓના કપડાં સરકી જવાથી માંડીને ના દેખાડવાનું દેખાય જાય તેવી ઘટનાઓ બનતી હોય છે. જેને બીજા શબ્દોમાં માલફન્કશન કે વોર્ડરોબ માલફકન્શન કહેતા હોય છે. આવી જ એક ઘટના પર અભિનેત્રીએ મોટો ખુલાસો કર્યો છે.


 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube