નવી દિલ્લીઃ હાલમાં જ મુંબઈ એરપોર્ટ(Mumbai Airport) પર એક સ્ટાર કપલ જોવા મળ્યું હતું, જેણે કેમેરા સામે એવું કામ કરવાનું શરૂ કર્યું હતું કે તેમનો વીડિયો સોશિયલ મીડિયા પર આગ લગાવી રહ્યું છે. સ્ટાર્સ અવારનવાર મુંબઈ એરપોર્ટ પર જોવા મળે છે. જેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થાય છે. હાલમાં જ એરપોર્ટ પર એક સ્ટાર કપલ પણ જોવા મળ્યું હતું, પરંતુ કેમેરાની સામે આ કપલે એવી રીતે એક્ટિંગ કરવાનું શરૂ કરી દીધું હતું કે લોકો તેમની સાથે દુર્વ્યવહાર કરવા લાગ્યા હતા. આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચોઃ પુત્રના મિત્રને જોઈને ટીચરથી ના રહેવાયું, પકડીને અનેકવાર કરતી રહી સંભોગ! 14 વર્ષના વિદ્યાર્થીને તો ટીચરે 'ગેલેક્સી' બતાવી દીધી!


શેફાલી અને પરાગનું ચુંબન બન્યું ચર્ચાનો વિષય-
હાલમાં જ શેફાલી જરીવાલા(Shefali Jariwala)તેના પતિ પરાગ ત્યાગી(Parag Tyagi)સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. પરાગ શેફાલીને એરપોર્ટ પર મૂકવા માટે આવ્યો હતો. પરંતુ વીડિયો જોઈને લાગે છે કે તે તેને જવા દેવા માંગતો ન હતો. બંને કેમેરાની સામે એકબીજાને કિસ કરવા લાગ્યા અને વારંવાર આમ કરવા લાગ્યા. આ વીડિયો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ વાયરલ થવા લાગ્યો હતો.

આ પણ વાંચોઃ કામુકતાથી ભરેલી આ 5 વેબ સિરીઝ જોઈ લોકોએ કેટલાંય પલંગ તોડી નાખ્યાં! જોતા પહેલાં નવો પલંગ લાવીને રાખજો!

 


 

 

 

 



 

 

 

 

 

 

 

 

 

 

 

A post shared by Voompla (@voompla)


 


કાંટા લગાથી મચાવ્યો હતો તહેલકો-
શેફાલી જરીવાલા(Shefali Jariwala)વર્ષ 2002માં 'કાંટા લગા'(Kanta Laga)ગીતથી રાતોરાત ચર્ચામાં આવી હતી. પરંતુ તે પછી તે અચાનક ગાયબ થઈ ગઈ. હાલમાં જ શેફાલી જરીવાલાએ પોતાના જીવનના એવા રહસ્યો વિશે જણાવ્યું જેના વિશે કોઈ જાણતું ન હતું. શેફાલીએ કહ્યું, 'મને 15 વર્ષની ઉંમરથી એપિલેપ્ટિકના દોરા પડતા હતા. તે સમયે મારા પર અભ્યાસમાં સારો દેખાવ કરવાનું દબાણ હતું. ચિંતા અને તણાવના કારણે મારી સાથે આવું બન્યું હતું. મને ક્લાસરૂમમાં, સ્ટેજની પાછળ અને ક્યારેક રસ્તા પર પણ આવા દૌરા પડતા હતા.

આ પણ વાંચોઃ સુહાગરાતે ભૂલથી પણ ન કરતા આવી ભયંકર ભૂલ, નહીં તો માથે પડશે ખર્ચો અને રીસાઈને પાછી જશે 'રોણી'!

શેફાલીને હતી આ ગંભીર બીમારી-
આ ગંભીર બીમારી વિશે વાત કરતાં શેફાલી જરીવાલા(Shefali Jariwala)એ કહ્યું કે આ બીમારીના લીધે'કાંટા લગા બાદ મેં લાંબા સમય સુધી કામ કર્યું નહીં,  મને ખબર નહોતી કે હવે પછી આ બીમારીની અસર ક્યારે અને કેવી રીતે મારી પર થશે. આ મારી સાથે 15 વર્ષ સુધી ચાલ્યું. શેફાલી જરીવાલા(Shefali Jariwala)એ કહ્યું કે છેલ્લા 9 વર્ષથી મારામાં આ બીમારીની અસર જોવા મળી નથી. આવું એટલા માટે શક્ય બન્યું કે મજબૂત સપોર્ટના લીધે હું તણાવ અને ચિંતામાંથી બહાર નીકળી શકી છું.

આ પણ વાંચોઃ લાઈટ બિલ બહુ આવે છે? આ ઉપાય પછી ગમે તેટલો 'પંખો ફાસ્ટ' કરીને વગાડો ડી.જે. લાઈફ થઈ જશે જિંગાલાલા!

આ પણ વાંચોઃ આ મોડેલના સ્તન અને નિતંબ જોવા ઈન્સ્ટા પર થાય છે ટ્રાફિકજામ! ચાહકો માટે રોજ ખુલ્લો મુકે છે ખુબસુરતીનો ખજાનો!

આ પણ વાંચોઃ Sex Life થઈ જશે જિંગાલાલા! સંભોગમાં અપનાવો આ સ્ટાઈલ, પાર્ટનર કહેશે તમે તો 'લોટન કબૂતર' થઈ ગયા!

આ પણ વાંચોઃ  Mia Khalifa એ શર્ટના બટન ખોલીને ફોટા ફરતા કર્યા! પેન્ટ પણ પહેર્યું નહોતું એટલે ગરમ થઈ ગયો માહોલ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube