લાગ્યો હતો સેક્સ રેકેટમાં શામેલ હોવાનો ખોટો આરોપ, લગ્નના ગણતરીના મહિનાઓમાં કરી પતિથી અલગ થવાની જાહેરાત
ભૂતકાળમાં તેનું નામ હૈદરાબાદના બંજારા હિલ્સમાં ચાલી રહેલા સેક્સ રેકેટમાં સંડોવાયું હતું. એ સમયે શ્વેતા લગભગ 2 મહિના સુધી રેસ્ક્યુ હોમમાં રહી હતી. જોકે એ સમયે હૈદરાબાદ સેશન્સ કોર્ટે તેને ક્લિન ચીટ આપી હતી.
નવી દિલ્હી : 'મકડી' અને 'ઇકબાલ' ફિલ્મથી બાળ કલાકાર તરીકે ચર્ચામાં આવેલી શ્વેતા બસુ પ્રસાદે (Shweta Basu Prasad) 2018માં રોહિત મિત્તલ (Rohit Mittal) સાથે લગ્ન કર્યા હતા. હવે શ્વેતાએ સોશિયલ મીડિયામાં જાણકારી આપી છે કે તે અને રોહિત અલગ થઈ રહ્યા છે.
કપિલ અને ગિન્ની બની ગયા માતા-પિતા, ટ્વિટ કરીને આપી જાણકારી
Good Newwzનું નવી ગીત Maana Dil થયું રિલીઝ, સુપર ઇમોશનલ છે શબ્દો
ભૂતકાળમાં શ્વેતા બાસુનું નામ હૈદરાબાદના બંજારા હિલ્સમાં ચાલી રહેલા સેક્સ રેકેટમાં સંડોવાયું હતું. એ સમયે શ્વેતા લગભગ 2 મહિના સુધી રેસ્ક્યુ હોમમાં રહી હતી. જોકે એ સમયે હૈદરાબાદ સેશન્સ કોર્ટે તેને ક્લિન ચીટ આપી હતી. એ સમયે શ્વેતાએ મીડિયામાં જણાવ્યું હતું કે જે ફેમસ હોય છે તેણે વિવાદોનો પણ સામનો કરવો પડે છે. આ પ્રકારની પરિસ્થિતિને કારણે પર્સનલ લાઇફ પર એની અસર ન પડવી જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક