Girl ને પ્રેમમાં મળ્યો દગો, તો શહેરમાં લગાવ્યા `Siddhi Hates Shiva` ના પોસ્ટ, પછી...
વેલેન્ટાઇન (Valentine) વીકના રોમેન્ટિક માહોલમાં ઉત્તર પ્રદેશની (Uttar Pradesh) રાજધાની લખનઉમાં (Lucknow) જે થયું તે જોઇ તમામ લોકો આશ્ચર્યચકિત છે. ગોમતીનગરના ચાર રસ્તા પર `Siddhi Hates Shiva` ના પોસ્ટ લગાવેલા છે
લખનઉ: વેલેન્ટાઇન (Valentine) વીકના રોમેન્ટિક માહોલમાં ઉત્તર પ્રદેશની (Uttar Pradesh) રાજધાની લખનઉમાં (Lucknow) જે થયું તે જોઇ તમામ લોકો આશ્ચર્યચકિત છે. ગોમતીનગરના ચાર રસ્તા પર 'Siddhi Hates Shiva' ના પોસ્ટ લગાવેલા છે. જેને જોઇન કોઇપણ અંદાજો લગાવી શકે છે કે, છોકરી સાથે કોઈએ દગો કર્યો છે.
બ્રેકઅપ આ રીતે કરવું જોઇએ
પોતાના પ્રેમીથી નારાજગી વ્યક્ત કરવાની રીત હવે સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઈ રહી છે. લોકો આ ફોટાને ફની કેપ્શન સાથે શેર કરી રહ્યા છે. જ્યારે કેટલાક લોકો પૂછી રહ્યા છે કે, આખરે શિવાએ એવું કર્યું કેમ? સિદ્ધિ તેને નફરત કેમ કરવા લાગી? ત્યારે નિમિત નારાયણી નામના એક ટ્વિટર યૂઝરે બસની પાછળ લાગેલા (Valentine) ના પોસ્ટરની તસવીર શરે કરતા કેપ્શનમાં લખ્યું, બ્રેકઅપ આ રીતે કરવું જોઇએ.
આ પણ વાંચો:- જેમણે અમિતાભને ઝંઝીરમાં તક અપાવી એ અદભુત અદાકારની આજે જન્મજયંતિ
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube