Malaika Arora Boldest Video: બોલીવુડ અભિનેત્રી મલાઈકા અરોરા પોતાની હોટનેસ અને ફિટનેસ માટે બોલીવુડમાં જાણીતી છે. મલાઈકા અરોરાનો લૂક હંમેશા ઇન્ટરનેટ પર વાયરલ થતો રહે છે. હાલમાં જ એક્ટ્રેસનો એક લૂક ચર્ચાનો વિષય બન્યો છે. તમને જણાવી દઈએ કે મલાઈકા અરોરાનો ફોટો સોશિયલ મીડિયા પર ઘણી વખત વાયરલ થતો રહે છે. એક્ટ્રેસ ઘણી વખત જીમની કોઈ ઇવેન્ટમાં સ્પોર્ટ થાય છે. હાલ મલાઈકા અરોરાનો બ્લેક ડ્રેસવાળો વીડિયો અને ફોટો સોશિયલ મીડિયામાં પર ખુબ વાયરલ થઈ રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડ્રેસમાં પરેશાન થઈ મલાઈકા અરોરા
સામે આવેલા આ વીડિયોમાં મલાઈકા અરોરા પોતાના ડ્રેસથી ઘણી પરેશાન જોવા મળી રહી છે. વીડિયોમાં તમે જોઇ શકો ચો કે મલાઈકાએ ડીપનેક ડ્રેસની સામે એક શખ્સ હાથથી કંઈક ઇશારો કરે છે ત્યારબાદ મલાઈકા પોતાનો ડ્રેસ સરખો કરતી જોવા મળે છે. ડ્રેસ સરખો કર્યા બાદ મલાઈકા પોતાનું મોથું પકડતી જોવા મળી રહી છે. એક્ટ્રેસનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.


પહાડ બને એટલા કરોડો રૂપિયા ED એ માત્ર 4 વર્ષમાં જપ્ત કર્યા, આખરે આ રૂપિયા જાય છે ક્યાં?



મલાઈકા અરોરાનો લૂક
મલાઈકા અરોરાના લૂકની વાત કરીએ તો તે ડીપનેકમાં જોવા મળી રહી છે. તેણે એક બ્લેક કલરનો નેટ ડ્રેસ પહેર્યો છે. પોતાના લૂકને ચારચાંદ લગાવવા માટે મલાઈકાએ પોતાના વાળને પાછળ રાખ્યા છે. તેમની વોક અને તેમની હિલ્સ વધુ સુંદર બનાવી રહી છે.


કોમનવેલ્થ ગેમ્સ 2022 માં ભારતનો પહેલો મેડલ, વેટલિફ્ટિંગમાં સંકેતે જીત્યો સિલ્વર


લોકો કરી રહ્યા છે મલાઈકા પર આવી કોમેન્ટ્સ
વીડિયો સામે આવ્યા બાદ કોમેન્ટનો સિલસિલો શરૂ થઈ ગયો છે. ઇન્સ્ટેન્ટબોલીવુડ નામના આ ઇન્સ્ટાગ્રામ પેજ પર મુકવામાં આવેલા વીડિયો પર લોકો ખુપ કોમેન્ટ્સ કરી રહ્યા છે. એક યુઝરે તેમની સુંદરતાની પ્રશંસા કરતા લખ્યું- મલાઈકા અરોરા 48 ની છે પરંતુ 30 ની લાગી રહી છે. શું તમારી જાતને સારી રીતે મેન્ટેન રાખી છે. ત્યારે એક યુઝરે કોમેન્ટ કરી છે કે આ મહિલા માટે તાળીઓ 40 ની ઉંમરમાં પણ પોતાને ઘણી સારી રીતે મેન્ટેન રાખે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube