નવી દિલ્હી: આમ તો સોનાક્ષી સિન્હા (Sonakshi Sinha) ના લગ્ન અથવા રિલેશનશિપને લઇને ક્યારેય કોઇ ખાસ સમાચાર સામે આવ્યા નથી પરંતુ હવે કેટલાક રિપોર્ટ્સમાં જણાવવામાં આવી રહ્યું છે કે શત્રુઘ્ન સિન્હા (Shatrughan Sinha) ની લાડલી પુત્રી જલદી સોહેલ ખાન (Sohail Khan) ના સાળા બંટી સચદેવા (Bunty Sachdeva) સાથે લગ્ન કરવા જઇ રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સલમાન ખાન (Salman Khan) એ જ સોનાક્ષી સિન્હા (Sonakshi Sinha) નું ડેબ્યૂ કરાવ્યું હતું અને અહીંથી જ તેમને ઓળખ મળી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાળપણમાં થઇ ગયો હતો સાચો પ્રેમ
બોલીવુડ બબલના એક રિપોર્ટ અનુસાર સોનાક્ષી સિન્હાએ જણાવ્યું કે જ્યારે તે સ્કૂલમાં હતી, ત્યારે તેમને સાચો પ્રેમ થઇ ગયો હતો. પરંતુ તેમણે ગેજ્યુએશન પુરી કરતાં જ તે છોકરાને ઓકે બાય કહી દીધું., તેમણે જણાવ્યું કે તેમનો પ્રથમ પ્રેમ ખૂબ ગંભીર હતો. જે લગભગ 5 વર્ષથી વધુ સમય સુધી ચાલ્યો હતો. જોકે તેમણે તે છોકરાનું નામ રિવીલ ન કર્યું. માનવામાં આવી રહ્યું છે કે તેમનો ઇશારો બંટી સચદેવા  (Bunty Sachdeva) તરફ છે. 

Tips: આ પ્રેશર પોઇન્ટ ટચ કરતા જ પાર્ટનરને મળશે Best Orgasm, ક્લાઇમેક્સ સુધી પહોંચનો ઇઝી વે


બંટી સાથે રિલેશનશિપમાં સોનાક્ષી?
તમને જણાવી દઇએ કે સોનાક્ષી સિન્હા અને બંટી ઘણી પાર્ટીઓમાં સાથે જોવા મળ્યા છે. સોનાક્ષીએ એક ઇન્ટરવ્યુંમાં જણાવ્યું હતું કે બંટી સેલ્ફમેડ મેન છે અને તે અત્યારે પોતાના બેચરલહુડને એન્જોય કરે છે. ઇન્ટરવ્યુંમાં સોનાક્ષી સિન્હાએ પોતાની પ્રથમ સીરિયસ રિલેશનશિપ વિશે પણ જણાવ્યું. તેમણે કહ્યું કે મને લાગે છે કે તે સમયે હું 21 કે 22 વર્ષની હોઇશ જ્યારે હું પહેલા સીરિયસ રિલેશનશિપમાં આવી હતી. 


ફેન્સને સોનાક્ષીના નિવેદનની આતુરતા
તેમણે કહ્યું કે 'મારી આ રિલેશનશિપ લગભગ પાંચ વર્ષથી વધુ સુધી ચાલી હતી. ત્યાં સુધી તેમની બંટી સચદેવા સાથે લગ્નની વાત છે તો દબંગ અને રાઉડી રાઠોર જેવી સારી ફિલ્મોમાંથી નામ કમાનવના સોનાક્ષી જલદી જ ઇંડસ્ટ્રીના ભાઇજાનની સંબંધી બની શકે છે. જોકે આ વિશે અત્યાર સુધી કોઇ સત્તાવાર નિવેદન ખાન અથવા સિન્હા પરિવારની તરફથી આવ્યું નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube