Tips: આ પ્રેશર પોઇન્ટ ટચ કરતા જ પાર્ટનરને મળશે Best Orgasm, ક્લાઇમેક્સ સુધી પહોંચનો ઇઝી વે
ફિમેલ ઓર્ગેઝમ મેલ ઓર્ગેઝમથી ખુબ જ અલગ હોય છે. જ્યાં આ ખુબ જ લાંબા સમય સુધી ચાલે છે ઉપરાંત ઘણીવાર ક્લાઇમેક્સ સુધી પહોંચવુ ટ્રિકી હોય છે. જો કે મહિલાઓને પીક સુધી પહોંચવા માટે ફોરપ્લે ખુબ જ જરૂરી હોય છે.
Trending Photos
નવી દિલ્હી : ફિમેલ ઓર્ગેઝમ મેલ ઓર્ગેઝમથી ખુબ જ અલગ હોય છે. જ્યાં આ ખુબ જ લાંબા સમય સુધી ચાલે છે ઉપરાંત ઘણીવાર ક્લાઇમેક્સ સુધી પહોંચવુ ટ્રિકી હોય છે. જો કે મહિલાઓને પીક સુધી પહોંચવા માટે ફોરપ્લે ખુબ જ જરૂરી હોય છે. કેટલાક પ્રેશર પોઇન્ટ જે તમારી પ્લેઝર જર્નીને વધારે બેસ્ટ એક્સપીરિયન્સ બનાવી શકે છે. જર્નલ ઓફ સેક્સ એન્ડ મેરાઇટલ થૈરપીનાં એક પોલ અનુસાર 80 ટકા મહિલાઓને પેનિટ્રેટિવ સેક્સથી ઓર્ગેઝમ નથી મળતું. તેમને બીજા સ્ટિમ્યૂલેશનની જરૂર હોય છે. અહીં આવા 5 ઇરોજેનસ પોઇન્ટ્સ...
1. મહિલાઓની ક્લિટરિસમાં 8000 સેંસિટિવ નર્વ એડિંગ્સ હોય છે. તમે ડાયરેક્ટ પેનિટ્રેટિવ સેક્સ સુધી પહોંચવાના બદલે તોડો સમય ક્લિટરિસ સ્ટિમ્યુલેશનને પણ ફાળવો.
2. સેક્સુઅલ સિસ્ટમ માટે બ્રેસ્ટ ખુબ જ સેંસિટિવ હોય ચે અને જો ટચનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો મહિલાઓ સરળતાથી ટર્ન ઓન થઇ શકે છે. કેટલીક મહિલાઓ નિપ્પલ સિટમ્યુલેશનથી ખુબ જ ઉત્તેજીત થઇ જાય છે. પોતાનાં પાર્ટનરની બોડી લેંગવેજને સમજો અને તે અનુસાર આગળ વધો.
3. ગળાની પાછળનો હિસ્સો અને પીઠની પાછળની અનેક નર્વ અને પોઇન્ટ હોય છે. અહીં સામાન્ય હળવો સ્પર્શ પણ મુડ બનાવવાનું કામ કરી શકે છે. તમે આ હિસ્સા પર હળવી કિસ કરશો તો પણ તમે તેની અસર જરૂર અનુભવી શકશો.
4. ફોર પ્લે શરૂ કરવા માટે નોર્મલ કિસનાં બદલે કંઇક અલગ પ્રકારની કિસ કરો. તેના લિપ્સને તમારા હોઠોની સાથે રમત કરો અથવા ધીરેથી તેના હોઠ પર બચકુ ભરો. ફિમેલ લિપ્સ સૌથી ઇરોજેનસ જોન્સ પૈકી એક હોય છે. પોતાના કિસની ઇન્ટેસિટી ચેન્જ કરો અને ઓર્ગેઝમ કિસ કરી શકો છો.
5. તમારી ફિંગર ટીપ્સ વડે તેની જાંધા આંતરિક હિસ્સામાં સ્પર્શ કરો.આગળ વધતા પહેલા તેને અરાઉજ્ડ હોવાનો સમય તેને જરૂર આપો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે