નવી દિલ્હી : છેલ્લા કેટલાક દિવસથી શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન સતત ચર્ચામાં રહે છે.  હવે સમાચાર આવ્યા છે કે સુહાનાએ પોતાની ગ્રેજ્યુએશનની ડિગ્રી લઈ લીધી છે અને આ પ્રસંગે કોલેજે તેને સન્માનિત પણ કરી હતી. સુહાનાની માતા ગૌરી ખાને સોશિયલ મીડિયામાં તસવીર શેયર કરીને ખુલાસો કર્યો છે કે તેમની દીકરી હવે સત્તાવાર રીતે ગ્રેજ્યુએટ થઈ ગઈ છે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક....