મુંબઈ : બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોની સોશિયલ મીડિયા પર બહુ એક્ટિવ છે. હાલમાં સનીએ એક નવો વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તે પંજાબી ગીત પર ડાન્સ કરી રહી છે. આ વીડિયોમાં દલેર મેંહદીના ગીત બોલો તારા રા રા......પર ડાન્સ કરી રહી છે. આ ડાન્સમાં તેના સાથીદારો પણ સાથ આપી રહ્યા છે. સનીનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સનીએ ટી-શર્ટ, જિન્સ અને ઉંધી ટોપી પહેરી છે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...