મુંબઈ : બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોની (Sunny Leone)નો જાદૂ ફિલ્મ અને ઇન્ટનેટની દુનિયાની સાથેસાથે ટીવીની દુનિયામાં લોકપ્રિય છે. સનીનો ટીવી રિયલિટી શો 'સ્પિલ્ટ્સવિલા સિઝન-11 (Splitsvilla XI)' શરૂ થઈ ગયો છે. હવે સની આ શોમાં રણવિજય સિંહ સાથે મળીને નાના પડદા પર દર્શકોનું મનોરંજન કરશે. આ શોમાં સની લિયોનીનો જલવો જોવા મળશે. સની દ્વારા પોસ્ટ કરવામાં આવેલા લેટેસ્ટ વીડિયોમાં સની ગાઢ જંગલમાં પાણીમાં આગ લગાવી રહી છે. 


Splitsvilla XIના આ વીડિયોમાં સની એક ખૂબસુરત ઝરણા પાસે બેસીને વીડિયોમાં રેપર બાદશાહના ગીત Buzz પર સિઝલિંગ પર્ફોમન્સ આપી રહી છે. 


બોલિવૂડના સમાચાર જાણવા કરો ક્લિક...