પોતાની અંતિમ ફિલ્મમાં Sushant Singh Rajput બધાને આપી ગયા સંદેશ...
દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની અંતિમ ફિલ્મ `દિલ બેચારા (Dil Bechara)` 24 જુલાઇને ડિજિટલી રિલીઝ કરી દીધું. ફિલ્મને રિલીઝ થતાં જ સુશાંતના ચાહનારાઓ તેને જોઇને ભાવુક થઇ ગયા અને પોતાનું દર્દ સોશિયલ પ્લેટફોર્મ પર પોસ્ટ દ્વારા વ્યક્ત કરવા લાગ્યા.
નવી દિલ્હી: દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની અંતિમ ફિલ્મ 'દિલ બેચારા (Dil Bechara)' 24 જુલાઇને ડિજિટલી રિલીઝ કરી દીધું. ફિલ્મને રિલીઝ થતાં જ સુશાંતના ચાહનારાઓ તેને જોઇને ભાવુક થઇ ગયા અને પોતાનું દર્દ સોશિયલ પ્લેટફોર્મ પર પોસ્ટ દ્વારા વ્યક્ત કરવા લાગ્યા. આ દુનિયાને અલવિદા કહી ચૂકેલા સુશાંતે ભલે પોતાની અંતિમ ફિલ્મમાં બધાને ભાવુક કરી દીધા હોય, પરંતુ તેમણે મોટો સંદેશ લોકો સુધી પહોંચાડ્યો છે.
Dil Bechara Review: જોરદાર એક્ટિંગથી લોકોના દિલમાં અંતિમ સલામ આપી ગયા Sushant
સુશાંતે પોતાની છેલ્લી ફિલ્મ દ્વારા લોકોને તે બતાવવાનો પ્રયત્ન કર્યો કે આ દુનિયામાં પ્રેમથી વધુ કશું છે. એક એવો વ્યક્તિ જે ફિલ્મમાં જીંદગી અને મોત વચ્ચે ઝૂઝૂમી રહ્યો છે, તે મરવાનો છે...પરંતુ તેમછતાં જીંદગીની વિતેલી પળોને તે પ્રેમ સાથે જીવવા માંગે છે, હસવા માંગે છે અને એકબીજા વચ્ચે પ્રેમ વહેંચવા માંગે છે. ફિલ્મમાં સુશાંતની આ વિચારસણી લોકો પર ઉંડો પ્રભાવ પડશે અને કદાચ તે એમ વિચારતા હશે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube