નવી દિલ્હી: છેલ્લા કેટલાક દિવસોથી દર્શકોના મહાનાયક અમિતાભ બચ્ચન અને મેગાસ્ટાર ચિરંજીવીની આગામી ફિલ્મ ‘સઇ રા નરસિમ્હા રેડ્ડી (Sye Raa Narasimha Reddy)’ની રાહ જોવાઇ રહી છે. ફિલ્મના ફર્સ્ટલૂક રિલીઝ થતા જ ઇન્ટરનેટ પર ટ્રેન્ડમાં આવી ગયું હતું. ત્યારે હવે ફિલ્મના ટ્રેલર માટે લોકોએ ઉંધી ગણતરી શરૂ કરી દીધી છે.


આ પણ વાંચો:- ટ્રેલર જોઇ આમિરે કર્યા 'The Sky Is Pink'ના જોરદાર વખાણ, કરી આ મોટી વાત


અમેરિકન સિંગર બીબી કિંગનો 94મો જન્મદિવસ, ગૂગલે ડૂડલ બનાવીને આ રીતે આપી શ્રદ્ધાંજલિ


બોલીવુડના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...