Taarak Mehta ka... 12 વર્ષથી લગ્ન માટે તડપતા પોપટલાલે પરિવારની વિરૂદ્ધ જઇ કર્યા લગ્ન, આ છે તેમની પત્ની
પ્રખ્યાત ટીવી શો `તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા`માં (Taarak Mehta Ka Ooltah Chashmah) પોપટલાલ છેલ્લા 12 વર્ષથી લગ્ન માટે તડપી રહ્યા છે. પરંતુ હજી સુધી તેમના લગ્ન થયા નથી. જ્યારે તેમના લગ્નની વાત કરવામાં આવે છે
મુંબઇ: પ્રખ્યાત ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં (Taarak Mehta Ka Ooltah Chashmah) પોપટલાલ છેલ્લા 12 વર્ષથી લગ્ન માટે તડપી રહ્યા છે. પરંતુ હજી સુધી તેમના લગ્ન થયા નથી. જ્યારે તેમના લગ્નની વાત કરવામાં આવે છે, ત્યારે થોડા અવરોધ આવે છે અને પછી પોપટલાલ ઉદાસ થઈને બેસી જાય છે. પરંતુ આ વખતે લાગે છે કે તેઓ આ શોમાં લગ્ન કરશે.
તમને જાણીને આશ્ચર્ય થશે કે વાસ્તવિક જીવનમાં પોપટલાલ ત્રણ બાળકોના પિતા છે. તેમનું અસલી નામ શ્યામ પાઠક છે. તેની લવ સ્ટોરી પણ રસપ્રદ છે. કોલેજના દિવસોમાં તે તેમની ક્લાસમેટ પર ફીદા હતા. શ્યામ પાઠકના પરિજનો આ લગ્નને લઇને ખુશ ન હતા.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube