નવી દિલ્હી: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં અત્યાર સુધી આપણે લોકો લગભગ દરેક પાત્રને મળી ચૂક્યા છીએ. ઓળખી ચૂક્યા છીએ અને તે પાત્ર આપણા દિલમાં પણ વસી ગયા છે. ટપ્પૂ સેના, જેઠાલાલ, અબ્દુલ, બાઘા, દયાબેન, ભિડે, ઐય્યર, બબીતા જી...આ બધા આપણા ફેવરિટ છે પરંતુ કેટલાક પાત્ર એવા પણ છે જે જોવા મળતા નથી અથવા તો પછી કોઇ એક એપિસોડમાં જોવા મળ્યા. તેમાંથી એક છે પિંકૂના માતા પિતા.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Taarak Mehta ની સોનૂના બેકગ્રાઉન્ડમાં 'ગંદી હરકત' કરનાર કોણ છે, શું તમે ઓળખ્યો?


જી હાં... તો બીજી તરફ પિંકૂ જે ટપ્પૂ સેનાનો મહત્વપૂર્ણ ભાગ છે. તો બીજી તરફ પિંકૂ જેનું ગોકુલધામમાં ઘર જ નહી. તો બીજી તરફ જે ટપ્પૂ સેનાની દરેક શરારતમાં સામેલ હોય છે. પિંકૂના માતા પિતા કોણ છે આ પ્રશ્ન મોટાભાગે દરેકના મનમાં ઉદભવે છે. કારણ કે ટપ્પૂ, ગોલી અને સોનૂના માતા પિતા તો મોટાભાગે શોમાં જોવા મળે છે પરંતુ પિંકૂ હંમેશા એકલા જોવા મળે છે. આમ તો એક સ્પેશિયલ એપિસોડમાં પિંકૂના માતા પિતા પરથી પડદો ઉઠી ગયો હતો. એક ખાસ એપિસોડ તેમના પર બનાવવામાં આવ્યો હતો અને ત્યારથી આખરે કોણ છે ટપ્પૂના માતા પિતા.

TMKOC: બબીતાજીએ વ્યક્ત કર્યું દર્દ, ટીચર બ્રાની સ્ટ્રીપ ખેંચતો અને સ્તનો પર થપ્પડ મારતો હતો'


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube