Munmun Dutta Mud Bath Pictures Viral On Social Media: લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના બબીતાજી એટલે કે મુનમુન દત્તા (Munmun Dutta )એ હાલમાં જ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર મડ બાથની કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે ખુબ જ બોલ્ડ અને સેક્સી લુકમાં જોવા મળી રહી છે. આ તસવીરોમાં મુનમુન દત્તા મડબાથ એન્જોય કરતી જોવા મળે છે. તે સમુદ્રની અંદર મોનોકિનીમાં ખુબ જ સુંદર લાગે છે. 


મુનમુન દત્તા (Munmun Dutta )એ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ લેટેસ્ટ તસવીરો પોસ્ટ કરીને ફેન્સને સરપ્રાઈઝ આપ્યું છે. આ તસવીરોમાં તે મડબાથની મજા લઈ રહી છે. અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર પોતાની મડ બાથની ત્રણ તસવીર શેર કરી છે. તસવીરોમાં તમે જોઈ શકશો કે મુનમુન સમુદ્ર કિનારે મોનોકિની પહેરેલી જોવા મળી રહી છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube