નવી દિલ્હીઃ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા  (Taarak Mehta Ka Ooltah Chashmah) માં રીટા રિપોર્ટર  (Reeta Reporter) ની ભૂમિકા ભજવનાર અભિનેત્રી પ્રિયા આહુજા (Priya Ahuja) હાલમાં સોશિયલ મીડિયામાં ટ્રોલ થઈ ગઈ. હકીકતમાં પ્રિયા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અને પોતાની તસવીરો શેર કરતી રહે છે. પરંતુ હાલમાં તેણે જે તસવીર શેર કરી તેના ફેન્સને પસંદ આવી નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બોલ્ડ ફોટો પર ટ્રોલ થઈ રીટા રિપોર્ટર
આ ફોટોમાં પ્રિયા આહુજા ખુલ્લા વાળની સાથે લાલ લિસ્પિટક લગાવી જોવા મળી રહી છે. તે ઇન્ટેંસ લુક આપતા કેમેરા સામે જોઈ રહી છે અને તેણે પોતાનું જેકેટ ખભાથી થોડુ ઉતારી લીધું છે, જેના કારણ તેની બ્રાની સ્ટ્રાઇપ જોવા મળી રહી છે. તેણે પોતાના હાથમાં ડેનિમ જેકેટના બટનને પકડી રાખ્યું છે. 


Mastram ની ચણાવાળીએ ઊઘાડી થઈ દેખાડી 'મદમસ્ત' અદાઓ, માદક વીડિયો જોવા સાયબર કેફેમાં લાઈનો!


પ્રિયાના પતિએ આપ્યો જવાબ
હકીકતમાં પ્રિયાની આ તસવીર પર લોકોએ ખરાબ અને વિવાદાસ્પદ વાતો લખી છે. આ જોઈને માલવનો પારો સાતમાં આસમાને પહોંચી ગયો અને તેણે સોશિયલ મીડિયા યૂઝર્સને જવાબ આપતા લખ્યુ- તમારા માતા-બહેનને પણ આ બોલીને જુઓ. જુઓ તે શું રિએક્ટ કરે છે. મહત્વનું છે કે પ્રિયાની પોસ્ટ પર લોકોએ એવી વાતો લખી છે જે અપમાનજક છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube