નવી દિલ્હી: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) માં આમ તો અવાર નવાર ઘણા ટ્વિસ્ટ આવતા રહે છે. શોમાં સૌથી સારી જોડી જો કોઇની ગણવામાં આવતી હોય તો તે ટપ્પૂ અને સોનૂની છે. પરંતુ તમે જાણો છો કે શોના એક એપિસોડમાં ટપ્પૂના લગ્ન એક બાળકી સાથે થાય છે. જેનું નામ ટીના હોય છે, પરંતુ શું તમે જાણો છો, તે ટીના ક્યાંની છે?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોણ છે ટીના?
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) એક સેગમેંટમાં બતાવવામાં આવ્યું હતું કે નાની ઉંમરના ટપ્પૂના લગ્ન, ટીના નામની બાળકી સાથે થયા હતા. આ દરમિયાન ગડા પરિવારમાં ખૂબ મુશ્કેલીઓ આવી હતી. એક નાનકડી બાળકી હોવાછતાં ટીના નામની આ બાળકી સારી કલાકાર છે. તે એકલી બાળકીએ જ જેઠાલાલની મુસીબતો વધારી દીધી હતી. પરંતુ શું તમે જાણો છો કે તે બાળકી આજે ક્યાં છે? 

23 વર્ષની ઉંમરમાં પંતે બનાવ્યું એવું ઘર જેની લોકો જીંદગીભર કરે છે તમન્ના, જુઓ Photos


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube