નવી દિલ્હી : બોલિવૂડના કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાનની આગામી ફિલ્મ 'ઝીરો' (ZERO)નું ટીઝર આજે રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મનું ટીઝર બહુ દમદાર અને રોમાંચક છે. આ ટીઝરમાં શાહરૂખે અલગ જ પ્રકારની એક્ટિંગ કરી છે અને એમાં સલમાન ખાન પણ જોવા મળ્યો છે. 1.21 મિનિટના આ ટીઝરના અંતે શાહરૂખને સલમાન તેડી લે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વરરાજા નાચવા લાગ્યો 'જુમ્મા ચુમ્મા દે દે...' પર, આજનો જબરદસ્ત VIDEO


બોલિવૂડના સમાચાર જાણવા કરો ક્લિક...