મધરાતે કપિલ શર્માની `પત્ની` ફસાઈ વિચારી ન હોય એવી મુસીબતમાં !
પોતાની સાથે બનેલી આ ઘટનાને સુમોના ક્યારેય નહીં ભુલે
નવી દિલ્હી : કોમેડિયન કપિલ શર્માની ઓનસ્ક્રીન પત્ની તરીકે લોકપ્રિય એક્ટ્રેસ સુમોના ચક્રવર્તી ઘણા સમયથી નાના પડદાથી દૂર છે. જોકે સોશિયલ મીડિયાથી તે પોતાના ચાહકો સાથે જોડાયેલી રહે છે. સુમોનાએ રવિવાર (24 જૂને) પોતાનો 30મો જન્મદિવસ મિત્રો સાથે સેલિબ્રેટ કર્યો હતો. સુમોનાએ આનો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર મુક્યો છે. સુમોનાને તેના જન્મદિવસે મિત્રોએ એવી સરપ્રાઇઝ આપી કે તે ક્યારેય નહીં ભુલી શકે.
બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...