મુંબઈ : 2016માં રિલિઝ થયેલી ડાયના પેન્ટીની ફિલ્મ હેપ્પી ભાગ જાયેગીની સિક્વલ ‘હેપ્પી ફિર ભાગ જાયેગી’નું ટ્રેલર રિલિઝ થઇ ગયું છે. ડાયના પેન્ટીની આ ફિલ્મમાં સોનાક્ષી સિન્હા નવપ્રીત કૌરના પાત્રમાં છે. ટ્રેલર મોજ-મસ્તી અને કન્ફ્યૂઝનથી ભરપૂર છે. આ સિક્વલમાં એક નહીં પણ બે-બે હેપ્પી જોવા મળશે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...