અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમની પાર્ટીમાં ડાન્સ કરતી હતી ટ્વિંકલ ખન્ના? 14 વર્ષ બાદ અભિનેત્રી ખોલ્યું રહસ્ય
Twinkle Khanna Dawood Ibrahim: બોલીવુડના સુપરસ્ટાર અક્ષય કુમારની પત્ની અને લેખિકા-અભિનેત્રી ટ્વિંકલ ખન્ના (Twinkl Khanna ) ને લઇને દોઢ દાયકા પહેલાં એક એવા સમાચાર સામે આવ્યા હતા કે દરેક જણ દંગ રહી ગયું હતું. કહેવામાં આવ્યું હતું કે અભિનેત્રી દાઉદ ઇબ્રાહીમની પાર્ટીઓમાં ડાન્સ કરે છે. જોકે હવે અભિનેત્રીએ તે સમાચારો પર મૌન તોડ્યું છે.
Twinkle Khanna Controversy: મોટાભાગે ફિલ્મ સ્ટારને લઇને ઘણા પ્રકારના સમાચારો સાંભળવા મળે છે. જોકે તેમાંથી કેટલાક સાચા હોય છે, તો કેટલાક સમાચારો અફવા પણ સાબિત થાય છે. તો આજે અમે તે એક સમાચાર પર ચર્ચા કરવા જઇ રહ્યા છીએ જેણે દરેકને આશ્વર્યચકિત કરી દીધા હતા. એક એવા સમાચારના કારણે ટ્વિંકલ ખન્ના (Twinkl Khanna ) ને ખૂબ ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો હતો. આ મામલો લગભગ દોઢ દાયકા પહેલાંનો છે જ્યારે ટ્વિંકલ ખન્ના (Twinkl Khanna ) પર ગંભીર આરોપો લગાવતાં કહેવામાં આવ્યું હતું કે તે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમ માટે ડાન્સ કરતી હતી. હવે લગભગ 14 વર્ષ બાદ અભિનેત્રીએ તે અફવાઓ પર મૌન તોડતાં પ્રતિક્રિયા જાહેર કરી છે.
પત્નીની નજર સામે મહિલા સાથે રેપ, ધર્મ પરિવર્તન માટે કરી મજબૂત, 7 લોકો વિરૂદ્ધ FIR
કરોડો બેંક ગ્રાહકોને લાગ્યો આંચકો, આ બેકિંગ સેવાઓ માટે ચૂકવવી પડશે વધુ ફી
ટ્વિંકલ ખન્નાએ હવે આપ્યો જવાબ
તમને જણાવી દઇએ કે જેમાં ટ્વિંકલ ખન્ના (Twinkl Khanna ) પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ માટે પાર્ટીઓમાં પરર્ફોમન્સ આપે છે. આ સમાચારે આખા દેશને હચમચાવી દીધો હતો.
18 પૈસાના શેરે 1 લાખના બનાવી દીધા 23 કરોડ, શેર ખરીદવા તૂટી પડ્યા લોકો
16% ટકા સસ્તો થયો ટાટાનો આ શેર, એક્સપર્ટે કહ્યું- ખરીદી લો ₹1900 પાર જશે ભાવ
હવે અભિનેત્રીએ પોતાની એક કોલમમાં આ અફવાઓ પર વાત કરી છે. ટ્વિંકલ ખન્ના (Twinkl Khanna ) એ લખ્યું કે 'અમે પહેલાંથી જ હેરફેર કરેલા સમાચારો જોયા છે, જેમ કે પહેલવાનોના વિરોધ પ્રદર્શનના સમયે ફોગટની સ્માઇલ કરતી મોર્ફ્ડ તસવીરથી માંડીને કોરોના વાયરાની ઉત્પતિને લઇને અગણિત કહાનીઓ છે.
9 દિવસ બાદ બની રહ્યો છે કુબેર યોગ, એક રાતમાં કરોડપતિ બની શકે છે 3 રાશિવાળા
Surya Gochar: આગામી 22 દિવસ આ રાશિઓને મળશે ધમાકેદાર ફાયદો, સૂર્યદેવ ચમકાવશે ભાગ્ય
આ ફિલ્મોમાં જોવા મળી ટ્વિંકલ ખન્ના
ઉલ્લેખનીય છે કે ટ્વિંકલ ખન્નાએ 1995 માં આવેલી ફિલ્મ 'બરસાત' થી પોતાની એક્ટિંગ કેરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તે 'જાન', 'જબ પ્યાર કિસી સે હોતા હૈ', 'ઇન્ટરનેશનલ ખિલાડી', 'બાદશાહ', 'મેલા' અને 'ઝોરુ કા ગુલામ' જેવી ઘણી ફિલ્મોનો ભાગ બની, પરંતુ તેની એક્ટિંગને દર્શકોનો વધુ પ્રેમ મળ્યો નહી. જોકે ટ્વિંકલે હવે એક્ટિંગમાંથી બ્રેક લીધો છે અને તેના પુસ્તકો 'મિસિસ ફનીબોન્સ', 'ધ લિજેન્ડ ઑફ લક્ષ્મી પ્રસાદ', 'પાયજામા આર ફોરગીવિંગ' અને 'વેલકમ ટુ પેરેડાઇઝ' બેસ્ટ સેલર છે.
પાણીના ફૂવારા સાથે ઠંડી હવા ફેંકશે આ Fan, રાત્રે માણશો કુંભકર્ણ જેવી મીઠી નીંદર
આગ દઝાડતી ગરમીમાં પીવો આ શરબત, ફેટ પણ ઓગળી જશે અને બોડી પણ રહેશે ઠંડુ