Hot web series: અત્યાર સુધીની સૌથી હોટ વેબ સિરીઝ, સોશિયલ મીડિયામાં મચાવી રહી છે ધમાલ, ગૂપચૂપ જોજો
ULLU Hot web series: બદલાતા સમયની સાથે સાથે સોશિયલ મીડિયાની દુનિયામાં અનેક મોટા ફેરફાર આવી ચૂક્યા છે. મોટાભાગની વેબ સિરીઝમાં ઘણા બોલ્ડ સીન જોવા મળે છે. આજના ડિજિટલ યુગમાં વેબ સિરીઝનું ચલણ જોર પકડી રહ્યું છે ત્યારે અહીં જે વેબસિરીઝની વાત કરીએ છે તે બોલ્ડ સીનથી ભરપૂર છે.
ULLU Hot web series: બદલાતા સમયની સાથે સાથે સોશિયલ મીડિયાની દુનિયામાં અનેક મોટા ફેરફાર આવી ચૂક્યા છે. આજકાલ દર્શકો દ્વારા ફિલ્મો કરતા વધુ વેબ સિરીઝને મહત્વ અપાય છે. મોટાભાગના લોકો ઓટીટી પ્લેટફોર્મને પસંદ કરે છે. આ કારણે મોટાભાગની ફિલ્મો આવા ઓટીટી પ્લેટફોર્મ પર જ રિલીઝ થઈ રહી છે. સોશિયલ મીડિયા પર બોલ્ડ વેબ સિરીઝની ડિમાન્ડ ઘણી વધુ રહે છે.
જેના કારણે મોટાભાગની વેબ સિરીઝમાં ઘણા બોલ્ડ સીન જોવા મળે છે. આજના ડિજિટલ યુગમાં વેબ સિરીઝનું ચલણ જોર પકડી રહ્યું છે ત્યારે અહીં જે વેબસિરીઝની વાત કરીએ છે તે બોલ્ડ સીનથી ભરપૂર છે. જેનું નામ દોરાહા છે. આ વેબ સિરીઝને ઉલ્લુ એપ દ્વારા રિલીઝ કરાઈ છે.
ULLU Hot web series
તે કહાની પહેલા ભાગની નિરંતરતા છે. જ્યારે શેખર પાછો આવે છે ત્યારે બધુ ઉથલપાથળ થઈ જાય છે. તેની પત્ની તેના ને તેના પતિના રૂપમાં તમામ ઉપહારોને સ્વીકારવા માટે તૈયાર નથી. શેખર તેના ભાઈને તેની પૂર્વ પ્રેમિકા સાથે જોઈને ચોંકી જાય છે. જેના માટે તે તેના લગ્ન બાદ ભાગ્યો હતો. આ કહાની ખુબ જ ગૂંચવાયેલી છે.
માધુરી દીક્ષિતની સુંદરતાનું વર્ષોથી છુપાયેલું રાજ આખરે આવી ગયું સામે! એ આખો દિવસ...
પ્રિયંકા ચોપરા 'સિટાડેલ'ના પ્રમોશન માટે પહોંચી Rome,સ્ટાર કાસ્ટ સાથે શેર કરી તસવીરો
કાશ્મીરના કુદરતી વાતાવરણમાં હિના ખાને પાથર્યા પોતાની સુંદરતાના કામણ, જુઓ તસવીરો
આ વેબ સિરીઝ અંગે વધુ જાણકારી મેળવવા માટે તમે ULLU એપ પર જઈને જોઈ શકો છો. આ વેબ સિરીઝમાં ભારતી ઝા હદ કરતા વધુ બોલ્ડ સીન આપીને ઈન્ટરનેટ પર ચર્ચાનું પાત્ર બની છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube