પ્રિયંકા ચોપરા 'સિટાડેલ'ના પ્રમોશન માટે પહોંચી Rome,સ્ટાર કાસ્ટ સાથે શેર કરી તસવીરો

Priyanka Chopra Citadel 2: બી-ટાઉન સુપરસ્ટાર પ્રિયંકા ચોપરાની લેટેસ્ટ તસવીરો સામે આવી છે. પ્રિયંકા ચોપરાનો આ ઓરેન્જ લુક તેની આગામી વેબ સીરિઝ સિટાડેલના પ્રમોશન દરમિયાન જોવા મળ્યો હતો.

પ્રિયંકા ચોપરા

1/6
image

રવિવારે, પ્રિયંકા ચોપરાએ ઇન્સ્ટાગ્રામ પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે.

સિટાડેલ

2/6
image

આ તસવીરોમાં પ્રિયંકા ચોપરાની આગામી વેબ સીરિઝ 'સિટાડેલ'ની આખી સ્ટાર કાસ્ટ એકસાથે જોવા મળી રહી છે.

ગોર્જિયસ લૂક

3/6
image

સ્ટાઇલિશ ઓરેન્જ ડ્રેસમાં પ્રિયંકા ચોપરાનો લૂક ખૂબ જ ગોર્જિયસ લાગી રહ્યો છે.

સોશિયલ મીડિયા

4/6
image

પ્રિયંકા ચોપરાની આ લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી પસંદ કરવામાં આવી રહી છે.

થ્રિલર વેબ સિરીઝ

5/6
image

પ્રિયંકા ચોપરાની થ્રિલર વેબ સિરીઝ 'સિટાડેલ' 28 એપ્રિલના રોજ OTT પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થશે.

પ્રમોશન

6/6
image

આ પહેલા પણ 'સિટાડેલ'ના પ્રમોશન દરમિયાન પ્રિયંકા ચોપરાના ફોટોઝ સામે આવી ચૂક્યા છે.