નવી દિલ્હીઃ લાઇમલાઇટમાં રહેનારી ઉર્ફી જાવેદ (Urfi Javed) ગમે તે કરવા માટે જાણીતી છે. પોતાના અજબગજબ ડ્રેસમાં એકથી વધીને એક પોઝ આપનારી ઉર્ફીએ આ વખતે કંઈક એવું કરી દીધું છે જેની તસવીરો જોયા બાદ તમે પણ કહેશો હદથી વધુ બોલ્ડ છે ઉર્ફી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખોલ્યા પેન્ટના બટન
આ તસવીરમાં ઉર્ફીએ બ્રાઉન કલરનું પેન્ટ પહેર્યું છે અને તેના બટન ખોલીને હસ્તી જોવા મળી રહી છે. તસવીરમાં ઉર્ફીએ ગુલાબી રંગનું બ્રાલેટ ટોપ પહેર્યું છે અને ચહેરાની આસપાસ ખુલા વાળ રાખ્યા છે.