Urfi એ શેર કરી સાત ગણી ઉંમર ઓછી કરવાની રીત! બસ કપલે બેડરૂમમાં કરવું પડશે આ કામ
Urfi Javed Sex: ઉર્ફી જાવેદ જે સામાન્ય રીતે પોતાના બોલ્ડ લુક્સના લીધે સતત ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર પોતાના વિચારોને લઇને ખૂબ ઓપન છે. ઉર્ફીએ તાજેતરમાં જ જણાવ્યું કે એક કપલ બેડરૂમમાં એવું શું કરી શકે છે જેથી તેમની ઉંમર સાત ગણી ઓછી થઇ શકે છે.
Urfi Javed Sex Advice to look Younger: બિગ બોસ ઓટીટી (Bigg Boss OTT) ની કંટેસ્ટેંટ રહી ચૂકેલી એક્ટ્રેસ ઉર્ફી જાવેદ (Urfi Javed) સોશિયલ મીડિયા પર પોતાના લુક્સ અને બોલ્ડ અંદાજના લીધે છવાયેલી રહે છે. ઉર્ફીના કપડાં અને નવા આઉટફીટની બધા રાહ જુએ છે કારણ કે અભિનેત્રી ક્યારેક પોતાના કપડાંથી તો ક્યારેક બીજી વસ્તુઓથી ડ્રેસ બનાવીને પહેરે છે. કપડાંની સાથે સાથે ઉર્ફી સોશિયલ મીડિયા પર પોતાના બેબાક અંદાજ માટે પણ જાણિતી છે. તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર ઉર્ફીએ શેર કર્યું છે કે પોતાની ઉંમરને સાત ગણી કઇ રીતે ઓછી કરી શકાય છે. આ રીત તમારા બેડરૂમ સાથે જોડાયેલી છે. આવો જાણીએ આ રીતે શું છે.
Urfi Javed એ જણાવી સાત ગણી ઉંમર ઓછી કરવાની રીત!
ઉર્ફી જાવેદ (Urfi Javed), જે સોશિયલ મીડીયા પર ખૂબ એક્ટિવ છે અને અલગ-અલગ વસ્તુઓ અપડેટ કરતી રહે છે, ફરી એકવાર કંઇક અતરંગી લઇને આવી છે. પોતાની ઇંસ્ટાગ્રામ સ્ટોરી પર ઉર્ફીએ મુક્યું છે કે એવું શું કરી શકીએ છીએ જેનાથી આપણી ઉંમર સાત ગણી ઓછી થઇ જાય. આ ટ્રિકનો સીધો સંબંધ વ્યક્તિના બેડરૂમ સાથે છે.
આ પણ વાંચો: હદ કર દી આપને: છોકરા-છોકરીની રોમેન્ટિક મસ્તીનો આ વીડિયો જોઇને આંખો થઇ જશે પહોળી
બસ કપલે બેડરૂમમાં કરવું પડશે આ કામ
તમારી જાણકારી માટે તમને જણાવી દઇએ કે ઉર્ફીએ એક સ્ક્રીનશોટ શેર કર્યો છે, જેમાં એક ટ્રિક છે જેનાથી તમે વધુ યુવાન કેવી રીતે લાગી શકો છો. તે સ્ક્રીનશોટમાં આપવામાં આવેલી રીતનો ઉપયોગ કરવા માટે તમારી પાસે એક પાર્ટનર અને એક બેડરૂમ હોવો જોઇએ. જોકે તે સ્ક્રીનશોટ મુજબ સાઇકોલોજિસ્ટ્સનું કહેવું છે કે જે વ્યક્તિની એક રેગ્યુલર સેક્સ લાઇફ હોય છે, તે પોતાની ઉંમર કરતાં સાત ગણો નાનો લાગે છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube