નવી દિલ્હીઃ દિવંગત અભિનેતા ઋષિ કપૂર  (Rishi Kapoor)ની અસ્થિનું રવિવારે મુંબઈના બાણગંગા તળાવમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. તેમના પુત્ર રણવીર કપૂરે પોતાના પરિવાર અને ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટની સાથે પોતાના પિતાની અસ્થિઓ વિસર્જિત કરી હતી. 


ઇન્ટરનેટ પર તસવીરો અને વીડિયો વાયરલ થઈ રહ્યાં છે, જેમાં ઋષિ કપૂરના પુત્ર રણવીર કપૂર દિવંગત અભિનેતાની પત્ની નીતૂ કપૂર અને પુત્રી રિદ્ધિમા કપૂર સહની મુંબઈના બાણગંગા તળાવમાં અસ્થિ વિસર્જન કરતા જોવા મળી રહ્યાં છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube