નવી દિલ્હી : ગુરુવારે મુંબઈ સહિત આખા દેશમાં ગણેશ વિસર્જન (Ganesha Visarjan 2019) કરવામાં આવ્યું. એક્ટર નીલ નીતિન મુકેશ (Neil Nitin Mukesh)ના ગણપતિનું પણ વિસર્જન કરવામાં આવ્યું. આ સમયે તેની સાથે તેની દીકરી નુરવી (Nurvi) પણ જોવા મળી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"232699","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


આ વિસર્જન વખતે નીલનો સમગ્ર પરિવાર એક ડ્રેસ કોડમાં જોવા મળ્યો હતો. આ પરિવારે બ્લેક ટી શર્ટ પહેર્યું હતું જેની પર લખ્યું હતું 'બાઇપાસ રોડ'. હકીકતમાં આ નીલની આગામી ફિલ્મ છે જેને નીલનો ભાઈ જ પ્રોડ્યુસ અને ડિરેક્ટ કરી રહ્યો છે. નીલના પરિવારે આ રીતે ફિલ્મનું પ્રમોશન પણ કરી લીધું હતું. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...