નવી દિલ્હી : કોમેડીની દુનિયાનો બાદશાહ કપિલ શર્મા 12 ડિસેમ્બરે લગ્નના બંધનમાં બંધાઈ ગયો છે. કપિલ અને તેની ગર્લફ્રેન્ડ ગિની ચતરથે સાત ફેરા લઈને સાત જન્મ માટે એકબીજાનો હાથ પકડી લીધો છે. આ લગ્ન ગિનીના શહેર જલંધરમાં થયા છે. લગ્ન પછી જ તેમની તસવીરો ઇન્ટરનેટ પર આવવાની શરૂ થઈ ગઈ છે અને વાઇરલ બની છે. દુલ્હાના લુકમાં કપિલ કોઈ રાજા જેવો લાગતો હતો તો ગિની કોઈ મહારાણી જેવી લાગતી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

[[{"fid":"194557","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


[[{"fid":"194558","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]
[[{"fid":"194560","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]


નોંધનીય છે કે કપિલના મિત્રોએ આ લગ્નને સોશિયલ મીડિયામાં લાઇવ પણ કર્યા હતા. આ લાઇવ ટેલિકાસ્ટને કારણે લગ્નના વીડિયો પણ કપિલના ચાહકોમાં વાઇરલ થયા છે. કપિલે પોતાના લગ્નમાં ગ્રીન રંગની શેરવાની તેમજ ક્રીમ રંગની પાઘડી પહેરી હતી. આ ડ્રેસની સાથે તલવાર લઈને તેણે શાહી લુક અપનાવ્યો હતો. ગિની પણ લાલ રંગના લહેંગામાં ખૂબસુરત લાગી રહી હતી. આ લહેંગાની ગોલ્ડન કારીગરી કપિલની પાઘડી સાથે મેચ થતી હતી. ગિનીએ કપિલની શેરવાની સાથે મેચિંગ ગ્રીન જ્વેલરી પહેરી હતી. 


INSIDE PICS : આનંદ પિરામલે જ્યારે મંડપમાં હાથ જોડીને કર્યું દુલ્હન ઇશાનું સ્વાગત


કપિલના આ પંજાબી લગ્નનમાં નાના સ્ક્રીનના અનેક સ્ટાર્સ શામેલ હતા જેમાં ઓનસ્ક્રીન પત્ની સુમોના ચક્રવર્તી, ભારતી સિંહ, હર્ષ લિંબાચિયા, કૃષ્ણા અભિષેક, રાજીવ ઠાકુર, આરતી સિંહ, સુદેશ લહરી, ચંદન પ્રભાકર અને રાજીવનો સમાવેશ થાય છે. આ લગ્ન પછી કપિલ 14 ડિસેમ્બરે પોતાના હોમટાઉનમાં ચંડીગઢમાં અને 24 ડિસેમ્બરે મુંબઈમાં રિસેપ્શન આપશે. 


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...