પ્રિયંકાની આ તસવીરને કારણે આખી દુનિયા તેને મારી રહી છે ટોણાં કારણ કે....
![પ્રિયંકાની આ તસવીરને કારણે આખી દુનિયા તેને મારી રહી છે ટોણાં કારણ કે.... પ્રિયંકાની આ તસવીરને કારણે આખી દુનિયા તેને મારી રહી છે ટોણાં કારણ કે....](https://gujarati.cdn.zeenews.com/gujarati/sites/default/files/styles/zm_500x286/public/2019/07/22/225366-408426-priyanka.jpg?itok=ahSv0tAL)
પ્રિયંકાની ધુમ્રપાન કરતી તસવીર સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ છે
નવી દિલ્હી : બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડાએ પોતાના 37મા જન્મદિવસે 18 જુલાઈના દિવસે પરિવાર અને મિત્રો માટે એક યોટ પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીની તસવીરો હવે સોશિયલ મીડિયા પર વાઇરલ બની છે. જોકે આ તસવીરને કારણે લોકો તેને ટોણાં મારી રહ્યા છે.
બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...