મુંબઈ : બોલિવૂડની સુંદર એક્ટ્રેસ કરીના કપૂર નિયમિત રીતે જિમમાં એક્સરસાઇઝ કરે છે અને ક્યારેય જિમમાં ખાડો નથી પાડતી. હાલમાં કરીના કપૂરનો એવો વીડિયો સામે આવ્યો છે કે જેમાં તે જિમ કરતી જોવા મળી રહી છે. જોરદાર એક્સરસાઇઝ કરતી કરીના તેની આ મહેનતથી સુપરહોટ લાગી છે. 


અરબાઝથી અલગ થયા પછી મલાઇકાએ ઉપાડ્યું મોટું પગલું! ચોંકી ગયા ચાહકો


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કરીના કપૂર ખાન બોલિવૂડની મોસ્ટ સ્ટાઈલિશ અને સુંદર એક્ટ્રેસ છે. ફિલ્મની ઓનસ્ક્રિન પ્રેઝન્સથી લઈને પ્રેગ્નન્સી સુધી તેના આઉટફિટ ચર્ચાનો વિષય બન્યાં છે. હવે ફરી કરીના કપૂર પોતાના આઉટફીટથી ચર્ચામાં છે. કરીનાના જિમ લુક બહુ લોકપ્રિય છે.


બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...