બ્રાનો નીચેનો ભાગ દેખાડીને ઉર્ફી જાવેદે ફેશનના નામે પહેર્યા એવા કપડાં કે Video જોઈને આંખો થઈ જશે પહોળી!
ડેનિમ જાવેદ (Urfi Javed) સોશલ મીડિયામાં ખૂબ એક્ટિવ છે અને મોટા ભાગે પોતાની બોલ્ડ ફોટો શેર કરતી રહે છે. TV એક્ટ્રેસ ઉર્ફી જાવેદ (Urfi Javed) હંમણા જ એરપોર્ટ પર અજીબ પ્રકારના આઉટફિટમાં જોવા મળી. તેમને સુપરફુલ ડેનિમ જેકેટ પહેરેલું હતું જેની નીચે તેમને માત્ર બ્રા પહેરેલી હતી. ઉર્ફી (Urfi Javed) ના જેકેટમાં તેની બેબી પિંક બ્રા સ્પષ્ટ દેખાઈ રહી હતી. આજ કારણથી જ તેને સોશલ મીડિયામાં પર ટ્રોલ કરવામાં આવી.
નવી દિલ્હીઃ ડેનિમ જાવેદ (Urfi Javed) સોશલ મીડિયામાં ખૂબ એક્ટિવ છે અને મોટા ભાગે પોતાની બોલ્ડ ફોટો શેર કરતી રહે છે. TV એક્ટ્રેસ ઉર્ફી જાવેદ (Urfi Javed) હંમણા જ એરપોર્ટ પર અજીબ પ્રકારના આઉટફિટમાં જોવા મળી. તેમને સુપરફુલ ડેનિમ જેકેટ પહેરેલું હતું જેની નીચે તેમને માત્ર બ્રા પહેરેલી હતી. ઉર્ફી (Urfi Javed) ના જેકેટમાં તેની બેબી પિંક બ્રા સ્પષ્ટ દેખાઈ રહી હતી. આજ કારણથી જ તેને સોશલ મીડિયામાં પર ટ્રોલ કરવામાં આવી.
જેકેટ પહેરવાથી થઈ ટ્રોલ:
એરપોર્ટની બહારનો તેમનો આ વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. પાપારાઝી વિરલ ભયાનીએ પણ આ વીડિયોને પોતાના ઈસ્ટાગ્રામ પર શેર કર્યો છે. એક યૂઝરે કોમેન્ટમાં લખ્યું છે કે, 'LOL' તેની જેકેટ માટે કપડું ઓછું પડ્યું. 'આવી જ રીતે એક અન્ય યૂઝરે લખ્યું, બાકીનો શર્ટ ઉંદેડા અને કુતરા ખાઈ ગયા?
દેશના સૌથી શ્રીમંત માણસને હતી શરીરની ભૂખ, રોજ 'ગંદા' ફોટા જોઈને શોખ પુરો કરતો હતો નિઝામ!
Police Officer Car ના બોનેટ પર ચઢી મહિલા સાથે કરવા લાગ્યો સંભોગ! વીડિયો થયો વાયરલ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube