ન તો શાહરૂખ, ન સલમાન... ન થલપતિ વિજય... તો કોણ છે ભારતનો હાઈએસ્ટ પેઈડ એક્ટર?, નામ અને ફી સાંભળીને ચોંકી જશો
Indias Highest Paid Actor: માત્ર બોલિવૂડ સ્ટાર્સ જ નહીં, હવે ઘણા સાઉથ ઈન્ડિયન સ્ટાર્સ પણ પોતાની ફીને લઈને ચર્ચામાં છે. સલમાન ખાન, શાહરૂખ ખાનથી લઈને થલપથી વિજય સુધી, સિનેમા ઈન્ડસ્ટ્રીમાં ઘણા એવા સ્ટાર્સ છે જે દરેક ફિલ્મ માટે 100 કરોડ રૂપિયા કે તેથી વધુ ચાર્જ કરે છે.
Asia's Highest Paid Actor: આ દિવસોમાં સિનેમા ઈન્ડસ્ટ્રીમાં એવા ઘણા સ્ટાર્સ છે જે દરેક ફી માટે કરોડો રૂપિયા વસૂલી રહ્યા છે. કોઈ 40 તો, કોઈ 50 અને કોઈ 100 કરોડ રૂપિયા વસૂલી રહ્યા છે. પરંતુ, શું તમે સિનેમા ઉદ્યોગના સૌથી મોંઘા સ્ટાર વિશે જાણો છો? તાજેતરમાં થલપતિ વિજયના નામે સૌથી વધુ ફી લેવાનો રેકોર્ડ હતો, પરંતુ હવે 72 વર્ષના એક સ્ટારે તેને ફીના મામલામાં પાછળ છોડી દીધો છે.
Hardik Pandya આઉટ થયો ત્યારે અક્ષર પટેલને કેમ મોકો ન મળ્યો? આને કહેવાય ખરાબ નસીબ
આજે World Cup 2023 માં ગજબનો સીન થશે! 'વિકેટ' પાકિસ્તાનની પડી તો 3 ટીમ આઉટ થઈ જશે
માત્ર બોલિવૂડ સ્ટાર્સ જ નહીં, હવે ઘણા સાઉથ ઈન્ડિયન સ્ટાર્સ પણ પોતાની ફીને લઈને ચર્ચામાં છે. સલમાન ખાન, શાહરૂખ ખાનથી લઈને થલપથી વિજય સુધી, સિનેમા ઈન્ડસ્ટ્રીમાં ઘણા એવા સ્ટાર્સ છે જે દરેક ફિલ્મ માટે 100 કરોડ રૂપિયા કે તેથી વધુ ચાર્જ કરે છે. પરંતુ, આ દિવસોમાં 72 વર્ષનો એક સુપરસ્ટાર ફીના મામલે આગળ નીકળી ગયો છે. જે માત્ર દેશનો જ નહીં પરંતુ સમગ્ર એશિયાનો સૌથી વધુ ફી મેળવનાર અભિનેતા બની ગયો છે. અહેવાલ મુજબ, આ સુપરસ્ટાર તેની એક ફિલ્મ માટે માત્ર 100 કે 200 રૂપિયા નહીં પરંતુ 250 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. હવે તમે વિચારતા હશો કે આ સુપરસ્ટાર કોણ છે, જે એક ફિલ્મ માટે 200 કરોડ રૂપિયાથી વધુ ફી લે છે.
દિવાળી પહેલા શનિ પુષ્ય અને રવિપુષ્યનો સિદ્ધિ અને સફળતા અપાવતો દુર્લભ સંયોગ
શનિ પુષ્ય નક્ષત્રનો યોગે કરો શનિ પનોતી દૂર, શનિ રિઝવવા કરો આ કામ
તો ચાલો તમને જણાવીએ કે આ સુપરસ્ટાર કોણ છે. આ સુપરસ્ટાર બીજું કોઈ નહીં પણ સાઉથ સિનેમાના સુપરસ્ટાર થલાઈવા એટલે કે રજનીકાંત છે, લોકેશ કનાગરાજની આગામી ફિલ્મ માટે તે જે ફી લઈ રહ્યો છે તે જાણીને તમે ચોંકી જશો. અહેવાલો અનુસાર, સુપરસ્ટાર આગામી ફિલ્મ માટે 260-270 કરોડ રૂપિયા ચાર્જ કરી રહ્યો છે.
Nepal Earthquake: નેપાળમાં ભૂકંપે મચાવ્યો હાહાકાર, ઝડપથી વાયરલ થઇ રહ્યો છે વિડીયો
Earthquake In Nepal: ભૂકંપે ક્યાંક ડરાવ્યા તો ક્યાંક મોતનો સાયો! નેપાળથી સામે આવી ભયાવહ તસવીરો
રજનીકાંતની અગાઉની રીલિઝ થયેલી ફિલ્મો કાલા, દરબાર, પેટ્ટા 2.O એ પ્રેક્ષકોમાં ઘણી ચર્ચા જગાવી હતી અને 'જેલર' એ પણ બોક્સ ઓફિસ પર સારો દેખાવ કર્યો હતો. 2023માં રિલીઝ થયેલી જેલર એ વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાંની એક બની હતી અને આ સાથે રજનીકાંતે તેની ફીમાં પણ નોંધપાત્ર વધારો કર્યો હતો.
Air Pollution: અમદાવાદની હવામાં ફેલાયુ 'ઝેર', આ ઘરેલુ ઉપાયથી પોતાને રાખો સુરક્ષિત
10 વર્ષ બાદ કન્યા, ધન, સહિત તેમના જીવનમાં વરસશે પદ-પૈસા, ખુલશે બંધ કિસ્મતનો દરવાજો
સુપરસ્ટાર રજનીકાંત પાસે આ દિવસોમાં બે મોટા પ્રોજેક્ટ છે, જેમાંથી એક લોકેશ કનાગરાજની આગામી ફિલ્મ 'થલાઈવર 171' છે. આ ફિલ્મ સાથે જોડાયેલી જાણકારી અનુસાર, રજનીકાંત થલાઈવર 171 માટે લગભગ 260 થી 270 કરોડ રૂપિયા ચાર્જ કરી રહ્યા છે.
અને જો અભિનેતા સંબંધિત આ માહિતી સાચી હશે તો અભિનેતા માત્ર ઈન્ડસ્ટ્રી કે ભારતમાં જ નહીં પણ એશિયામાં પણ ટોપ પેઈડ એક્ટર હશે. જો કે, આ પહેલીવાર નથી જ્યારે રજનીકાંતે એશિયન યાદીમાં ટોચનું સ્થાન હાંસલ કર્યું હોય. આ પહેલા તેણે ફીના મામલે જેકી ચેનને પણ પાછળ છોડી દીધો હતો.
એક મહિલા 1936 માં જન્મી, 1936 માં જ મરી ગઇ, પરંતુ મરી ત્યારે તેની ઉંમર 70 વર્ષ હતી
Facebook અને Instagram કરે છે તમારી સતત જાસૂસી! આજે જ ઓન કરી દો આ Settings
થલાઈવર 171ની વાત કરીએ તો આ ફિલ્મનું નિર્માણ સન પિક્ચર્સ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ બેનર હેઠળ રજનીકાંતની જેલર પણ બની હતી. 225 કરોડના બજેટમાં બનેલી જેલર બોક્સ ઓફિસ પર 650 કરોડ રૂપિયાનું જોરદાર કલેક્શન કરીને બધાને ચોંકાવી દીધા હતા અને હવે આ ફિલ્મ OTT પર પણ લોકપ્રિય છે.
15 દિવસમાં બદલાઈ ગયા સમીકરણો? MPમાં ભાજપને ફાયદો, જાણો કોની બની રહી છે સરકાર