Salman Khan Galaxy Apartment: સલમાન ખાન (Salman Khan) ના ઘરની બહાર જ્યારથી ફાયરિંગ થયું છે ત્યારથી તેમનો પરિવાર ભયના ઓથાર હેઠળ છે. આ ગોળીબારી બાદ પરિવારના નજીકના મિત્રોએ જણાવ્યું હતું કે ભાઇજાનના પિતા આ ઘરને છોડીને ક્યાં જવા માંગતા નથી. જોકે આ વાત પહેલાં પણ ઘણી થઇ ગઇ છે. પરંતુ સલમાન ખાન પોતાના આ વન બેડરૂમ એપાર્ટમેન્ટને છોડીને ક્યાં શિફ્ટ થવા માંગતા નથી. એવામાં સવાલ ઉદભવે છે કે આખરે ભાઇજાન કરોડોના માલિક હોવાછતાં પણ આ ઘરમાં કેમ રહે છે અને તેને છોડીને બીજે ક્યાંય કેમ જતા નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Citroen C3 Aircross ખરીદવી કે નહી? જાણો તેના 5 પોઝિટિવ, 2 નેગેટિવ
સસ્તી 4x4 SUV લેવી છે? આ છે સૌથી વ્યાજબી, Scorpio-N પણ લિસ્ટમાં


આ છે કારણ
સલમાન ખાન (Salman Khan) એ આ વાતનો ખુલાસો વર્ષ 2009 માં ફરાહ ખાનના ટીવી શો 'તેરે મેરે બીચ મેં' કર્યો હતો. આ શોમાં એક એપિસોડ દરમિયાન સલમાન્ને ફરાહે પૂછ્યું હતું કે તમે કરોડોની કમાણી કરો છો તો પણ એક બેડરૂમના એપાર્ટમેન્ટમાં કેમ રહો છો. કારણ કે તેમના એપાર્ટમેન્ટની નીચે સલમા ખાન રહે છે. તેના જવાબમાં સલમાને કહ્યું હતું કે 'જ્યારે અમે મોટા થઇ રહ્યા હતા તો માતા-પિતા પાસે જઇને બાજુમાં સુઇ જતા હતા.' 


OFFER: iPhone 15 ને સૌથી સસ્તામાં ખરીદવાની તક, આ રીતે મળશે 50 હજારનું ડિસ્કાઉન્ટ
કંબોડિયામાં 'અપ્સરા' બની IFS ને ન્યૂયોર્કમાં કેમ કરવામાં આવી હતી ધરપકડ? જાણો કહાની


નથી ગયા આલિશાન ઘરમાં
આ સાથે જ દબંગ ખાને જણાવ્યું કે 'માતા અને પિતા સલીમની પાસે રહેવાના લીધે ક્યારે ગેલેક્સી એપાર્ટમેન્ટ છોડીને આલીશાન ઘરમાં નથી ગયા.' 


Rats In New York: ઉંદરોએ ન્યૂયોર્કવાસીઓનું જીવવું કરી દીધું હરામ, સરકાર કરશે નસબંધી
✈ બાઇક કરતાં પણ સસ્તી હવાઇ મુસાફરી, ફક્ત 150 રૂપિયામાં માણો ફ્લાઇટની મજા


અરબાઝ અને સોહેલ થઇ ગયા શિફ્ટ
જ્યાં એક તરફ સલમાન ખાન પોતાના પેરેન્ટ્સ સાથે ગેલેક્સી એપાર્ટમેન્ટમાં જ રહે છે તો બીજી તરફ બાકી બંને પુત્રોએ પોતાના એડ્રેસ બદલી દીધા છે. અરબાઝ અને સોહેલ બંને બીજે ક્યાંક શિફ્ટ થઇ ગયા છે. ખાસ વાત એ છે કે જ્યાં સલમાન ખાન એક બેડરૂમના એપાર્ટમેન્ટમાં રહે છે તો બીજી તરફ એક શાનદાર ફાર્મહાઉસ છે જ્યાં તે પોતાના પરિવાર સાથે રજાઓ માણતા રહે છે. 


Video: શું તમે ક્યારેય ખાધી છે સોના-ચાંદીની પાણીપુરી? ખાવી હોય તો પહોંચી જાવ અમદાવાદ
80,000 ને પાર જઇ શકે છે સોનું 1 વર્ષમાં 20% રિટર્નની આશા, શું છે એક્સપર્ટની સલાહ?