નવી દિલ્હી :બોલિવુડમાં આવનાર દરેક એક્ટરની ઈચ્છા કેટલીક ફિલ્મોમાં કામ કરવાની જરૂર હોય છે. આવી જ એક ફિલ્મ હતી કુછ કુછ હોતા હૈ. જે પોતાની સ્ટોરી, બેમિસાલ મ્યૂઝિક અને સુપહીટ ડાયલોગ્સ માટે લોકોની ચહિતી ફિલ્મ બની હતી. કરણ જોહરની શાહરૂખ ખાન, કાજોલ અને રાની મુખરજી અને સલમાન ખાન સ્ટારર ફિલ્મ કુછ કુછ હોતા હૈ ફિલ્મે હાલમાં જ 20 વર્ષ પૂરા કર્યાં છે.


પતિ રવિન્દ્ર જાડેજાને અર્જુન એવોર્ડ મળવા પર પત્ની રીવાબાએ શું કહ્યું, જાણો


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

6 દિવસ બાદ સસ્તુ થયું પેટ્રોલ, તો ડીઝલના ભાવે પણ આપ્યા રાહતના સમાચાર

મેલબોર્નમાં ઈન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ફેન્સ સાથે વાતચીત કરવા દરમિયાન કરણે કહ્યું કે, મારી નજરમાં રણવીર સિંહ રાહુલના રૂપમાં રહેશે. તેનામાં શાહરૂખ ખાન જેવા પાગલપન છે. આલિયા ભટ્ટ અંજલીનું પાત્ર ભજવશે. કારણ કે તે ઉત્સાહી છે. અને જ્હાન્વી ટીનાના રૂપમાં નજર આવશે. 


https://hindi.cdn.zeenews.com/hindi/sites/default/files/styles/zm_700x400/public/2018/10/17/302958-kuch-main.jpg?itok=o80clqXx


ઉલ્લેખનીય છે કે, મેલબર્ન ફિલ્મ ફેસ્ટિવલમાં કુછ કુછ હોતા હૈને એક બેસ્ટ ફિલ્મ તરીકે દર્શાવવામાં આવી છે. ફિલ્મે ઓક્ટોબર 2018માં 20 વર્ષ પૂરા કર્યાં છે. મેલબર્નમાં આ ફિલ્મ મહોત્સવનું સમાપન 17 ઓગસ્ટના રોજ થયું હતું. (ઈનપુટ આઈએએનએસમાંથી) 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :