ઝી મીડિયા/બ્યૂરો :કેન્દ્ર સરકારના મંત્રાલય દ્વારા 1 જૂનથી દેશભરમાં ટ્રેનો દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે ગુજરાતમાંથી પણ ટ્રેનો શરૂ થશે. વેસ્ટર્ન રેલ્વે દ્વારા 1 જૂનથી ગુજરાતમાંથી 34 જેટલી ખાસ ટ્રેનો શરૂ કરવામાં આવશે. વેસ્ટર્ન રેલ્વે દ્વારા આ ખાસ ટ્રેનોની માહિતી રાજ્ય સરકારને આપવામાં આવી છે. આ ટ્રેનોમાં દક્ષિણ ગુજરાતને સૌથી વધુ 24 ટ્રેનોનો લાભ મળશે. મુંબઈ સેન્ટ્રલ અને અમદાવાદ વચ્ચે પણ એક ટ્રેન દોડાવવાની જાહેરાત કરાઈ છે. આ 34 ટ્રેનોમાં ગુજરાતમાંથી પસાર થતી ટ્રેનો પણ છે. ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને મુસાફરોને ટ્રેનમાં પ્રવેશ આપવામાં આવે તેવી ખાસ સૂચના આપવામાં આવી છે. 


ફ્રન્ટલાઈન વોરિયર્સ પર કોરોનાનો કહેર, અમદાવાદના 197 ડોક્ટરો ઝપેટમાં આવ્યા 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કઈ 34 ટ્રેનો ગુજરાતમાંથી દોડશે
ટ્રેન નંબર     ઉપડશે     જશે        સ્ટોપેજ  
02480    બાન્દ્રા    જોધપુર         સુરત-અંકલેશ્વર
02479    જોધપુર    બાન્દ્રા        અંકલેશ્વર-સુરત
02933    મુંબઈ સેન્ટ્રલ     અમદાવાદ        વાપી, વલસાડ, સુરત, ભરૂચ
02934    અમદાવાદ    મુંબઈ સેન્ટ્રલ        ભરૂચ, સુરત, વલસાડ, વાપી 
09045    સુરત    છાપરા        સુરત, ઉધના, વ્યારા
09096    છાપરા     સુરત         વ્યારા, ઉધના, સુરત 
09041    બ્રાન્દ્રા ગાઝીપુર    વીકલી        વાપી, વલસાડ, ભરૂચ  
09042    ગાઝીપુર     બ્રાન્દ્રા        ભરૂચ, વલસાડ, વાપી 
09037     બાન્દ્રા     ગોરખપુર        વાપી, વલસાડ, સુરત, અંકલેશ્વર 
0938    ગોરખપુર    બાન્દ્રા        વાપી, વલસાડ, સુરત, અંકલેશ્વર 
0939    બાન્દ્રા     મુઝફ્ફર        વાપી, વલસાડ, સુરત, અંકલેશ્વર 
0940    મુઝફ્ફર     બાન્દ્રા         સુરત
02903    મુંબઈ સેન્ટ્રલ    અમૃતસર        સુરત 
02904    અમૃતસર    મુંબઈ સેન્ટ્રલ        વાપી, વલસાડ, સુરત, ભરૂચ, નવસારી 
02925    બાન્દ્રા     અમૃતસર        વાપી, વલસાડ, સુરત, ભરૂચ
02926    અમૃતસર     બાન્દ્રા        વાપી, સુરત, અંકલેશ્વર 
02955    મુંબઈ    જયપુર        ભરૂચ, સુરત, ઉધના, બારડોલી, મઢી, વ્યારા
02956    જયપુર     મુંબઈ સેન્ટ્રલ         વ્યારા, મઢી, બારડોલી, ઉધના, સુરત, ભરૂચ
02833    અમદાવાદ    હાવરા            સુરત
2834    હાવરા     અમદાવાદ             સુરત
09083    અમદાવાદ     મુઝફ્ફરપુર            સુરત
09084    મુઝફ્ફપુર    અમદાવાદ             સુરત
09089    અમદાવાદ     ગોરખપુર            સુરત
09090    ગોરખપુર     અમદાવાદ            સુરત


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર