અર્પણ કાયદાવાલા, અમદાવાદ: રાજ્યમાં હજી પણ પ્રિ મોનસૂન એક્ટિવિટી સક્રિય છે. જેથી કરીને આજથી 5 દિવસ સુધી રાજ્યમાં છૂટા છવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયકલોનિક સર્ક્યુલેશનની અસરના કારણે રાજ્યમાં વરસાદ પડશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યના વિવિધ જિલ્લાઓમાં થન્ડરસ્ટોર્મ (ગાજવીજ)ની અસર રહેશે. અમદાવાદમાં પણ ગાજવીજ સાથે હળવો મધ્યમ વરસાદ આવી શકે છે. આ દરમિયાન પવનની ગતિ 40 થી 50 કિમિ પ્રતિ કલાક રહેવાની સંભાવના છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર ઉદભવી રહ્યું છે. 48 કલાક બાદ લો પ્રેશરની અસર અંગે નિર્ણય કરાશે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube