ગાંધીનગર: રાજ્યમાં આજ રોજ 514 નવા દર્દી નોંધાયા છે. જ્યારે 339 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,92,909 ટેસ્ટ કરવામાં આવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે રાજ્યમાં 28 વ્યક્તિઓના કોરોનાને કારણે મોત થયા છે. જેમાં અમદાવાદ-23, સુરત-4 અને અરવલ્લી ખાતે 1 વ્યક્તિઓના મોત નિપજ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ મૃત્યુઆંક 1506 પર પહોંચ્યો છે.


આ પણ વાંચો:- ગુજરાતમાં આજે રાત્રે 12 વાગ્યાથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં 2 રૂપિયાનો વધારો: નીતિન પટેલ


રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 2,11,867 વ્યક્તિઓને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 2,07,290 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 4,658 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઇનમાં રાખવામાં આવ્યા છે.


આજના રાજ્યમાં કુલ 392 દર્દીઓ સાજા થઈને ઘરે ગયા


અમદાવાદ 225 સુરત 58 ગાંધીનગર 24 વડોદરા 08
દાહોદ 04 પાટણ 04 આણંદ 03 ખેડા 03
અરવલ્લી 02 રાજકોટ 02 સુરેન્દ્રનગર 02 અમરેલી 01
ભરૂચ 01 દ્વારકા 01 નવસારી 01    

આજના રાજ્યમાં 477 નવા કેસ નોંધાયા


જિલ્લો કેસ
અમદાવાદ 327
સુરત 64
વડોદરા 44
ગાંધીનગર 15
જામનગર 9
ભરૂચ 9
રાજકોટ 8
પંચમહાલ 7
સાબરકાંઠા 4
જૂનાગઢ 4
સુરેન્દ્રનગર 3
પાટણ 3
મહેસાણા 2
અરવલ્લી 2
વલસાડ 2
બનાસકાંઠા 1
આણંદ 1
કચ્છ 1
ખેડા 1
બોટાદ 1
નવસારી 1
નર્મદા 1
અમરેલી 1
અન્ય 3
કુલ 514

રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગત


એક્ટિવકેસ - - ડિસ્ચાર્જ મૃત્યુ
કુલ વેન્ટીલેટર સ્ટેબલ - -
5926 71 5855 16672 1506

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube