ખેડા: કપડવંજમાં લવ જેહાદનો કિસ્સો; વિધર્મી યુવક પરિણીતાને એવી ધમકી આપી કે વ્હાલું કર્યું મોત, પછી...
સમગ્ર મામલે હવે નવો વળાંક આવ્યો છે. 20.5.23 ના રોજ આત્મહત્યા માટે મજબૂર કરવાની ફરિયાદ નોંધાઈ હતી. મોહસીન અલી નિઝામ અલી સૈયદ રહેવાસી દહિયપ (ઊ.વ.38) સામે ફરિયાદ નોંધાઈ છે.
ઝી બ્યુરો/ખેડા: ખેડા જિલ્લાના કપડવંજમાં લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં હિન્દુ પરિણીતાએ આપઘાત કરી લેતા કપડવંજ રૂરલ પોલીસે વિધર્મી યુવકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંજના ઉર્ફે અંજીબેન જયંતીભાઈ પરમાર ઊ.વ. 25 ના એ આત્મહત્યા કરી હતી.
જમ્મુ-કાશ્મીરમાં 26/11 જેવા આતંકી હુમલાનું ષડયંત્ર, હોટલમાં ઘૂસીને હુમલાનો હતો પ્લાન
ગત 11.5.23 ના રોજ નર્મદા નહેરમાં ઝંપલાવ્યું હતું. તે સમયે અકસ્માતની ફરિયાદ કપડવંજ રૂરલ પોલીસ મથકે નોંધાઈ હતી. સમગ્ર મામલે હવે નવો વળાંક આવ્યો છે. 20.5.23 ના રોજ આત્મહત્યા માટે મજબૂર કરવાની ફરિયાદ નોંધાઈ હતી. મોહસીન અલી નિઝામ અલી સૈયદ રહેવાસી દહિયપ (ઊ.વ.38) સામે ફરિયાદ નોંધાઈ છે.
શું તમારે પણ લગ્નમાં મંગાવવું છે Helicopter? તો જાણી લો કેટલો થાય છે ખર્ચ
ગત તા. 20મી મેના રોજ આત્મહત્યા માટે દુશપ્રેરણાની ફરિયાદ નોંધાઈ હતી. જોકે, આ મામલે 38 વર્ષીય મોહસીન અલી નિઝામ અલી સૈયદ નામના ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાય હતી. મોહસીન પરિણીતાને પ્રેમ સંબંધ રાખવા માટે ફોન કરી ધમકીઓ આપતો હતો. અને જો તે પ્રેમ સબંધ ન રાખે તો બદનામ કરવાની પણ ધમકી આપતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
બિંદી કરવાથી માથા પર થાય છે ફોલ્લીઓ ? આ વસ્તુઓ ગણતરીની મિનિટોમાં દુર કરશે એલર્જી
મોહસીન અંજનાને પ્રેમ સંબંધ રાખવા માટે ફોન કરી ધમકીઓ આપતો હતો. પ્રેમ સંબંધ ન રાખે તો બદનામ કરવાની ધમકી આપતો હતો. કપડવંજ રૂરલ પોલીસે મોહસીન અલીને ઝડપી પાડ્યો છે. વિધર્મી યુવકે હિન્દુ યુવતીને પ્રેમ સંબંધ માટે અવારનવાર હેરાન પરેશાન કરતો હતો. મોહસીન અલીને પણ બે બાળકો છે અને તે પણ પરણિત હોવાનો ખુલાસો થયો છે.
ગુજરાતના નવા પિકનિક સ્પોટ પર તમે ફર્યા કે નહિ : અહી કાશ્મીર પણ તમને ફિક્કુ લાગશે
એટલું જ નહીં, વિધર્મી યુવકે હિન્દુ યુવતીને પ્રેમ સંબંધ માટે અવારનવાર હેરાન પરેશાન પણ કરતો હતો. મૃતક યુવતી પરણિત છે અને તેને 4 માસનું બાળક છે, જ્યારે મોહસીન અલીને પણ 2 બાળકો છે, ત્યારે હાલ તો કપડવંજ રૂરલ પોલીસે ફરિયાદના આધારે દહીયપ ગામના રહેવાસી આરોપી મોહસીન અલીને ઝડપી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સ્માર્ટફોન બરબાદ કરશે બાળપણ! યુવાનીમાં પણ નહીં છોડે, દરેક માતા-પિતા માટે......