અમદાવાદ :પવિત્ર દિવસ અષાઢી બીજના દિવસે અંબાજી મંદિરમાં આરતી અને દર્શનનો સમયમાં બદલાવ કરવામાં આવ્યો છે. અંબાજી મંદિરમાં અષાઢી બીજથી ત્રણના બદલે બે સમય આરતી કરાશે. મંદિરમાં બપોરની આરતી બંધ કરાશે. તો  સવારે મંદિર 10.45 કલાકે બંધ થતું હતું, તેના બદલે હવે 11.30 સુધી લંબાવાયો છે. જેથી હવે શ્રદ્ધાળુઓ વધુ સમય દર્શન કરી શકશે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈન્ડિયન આર્મીમાં જોડાવા માટે અમદાવાદમાં યોજાશે મેગા ભરતી મેળો


અષાઢીબીજના દિવસે દર્શનનો સમય


  • આરતી સવારે - 7,30 થી 8.00

  • દર્શન સવારે - 8.00 થી 11.30


નવસારીમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ : ઘરોમાં પાણી ઘૂસતા પરિવારોએ સ્થળાંતર કર્યું


બપોરે આરતી બંધ કરવા માં આવી છે  


  • બપોરે દર્શન - 12.30 થી 16.30

  • સાંજે આરતી - 19.00 થી 19.30

  • દર્શન સાંજે - 19.30 થી રાત્રી ના 21.00 સુધી


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :