Gujarat Aap: ગુજરાતમાં પોતાનું સ્થાન જમાવવાનો પ્રયાસ કરી રહેલી આમ આદમી પાર્ટી (AAP) લોકસભા ચૂંટણીની તૈયારી કરી રહી છે. AAP ગુજરાતના યુવા અધ્યક્ષ બ્રિજરાજ સોલંકી આ દિવસોમાં ઘણા ચર્ચામાં છે. તેનું કારણ એ છે કે તે યુવાનોને આપમાં જોડવા માટે રાજ્યમાં પ્રવાસ કરી રહ્યા છે, જ્યારે તેમના ગુજરાતી ગીતને 33 મિલિયન વ્યુઝ મળી ચૂક્યા છે. ગુજરાત આમ આદમી પાર્ટીના યુવા અધ્યક્ષ બ્રિજરાજ સોલંકી આ દિવસોમાં ચર્ચામાં છે. તેઓ રાજ્યમાં યુવાનોને એક સાથે જોડવા માટે એક અભિયાન નીકળ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તથ્ય આજીવન જેલમાં સડે એવી પોલીસે કરી તૈયારી, જાણો કઈ-કઈ કલમો, શું છે સજાની જોગવાઈ


બ્રિજરાજ 27 વર્ષના
ભાવનગરના બ્રિજરાજ સોલંકી કોળી સમાજમાંથી આવે છે. આ દિવસોમાં તે પાર્ટીના તમામ કાર્યક્રમોમાં આગવી રીતે ભાગ લઈ રહ્યાં છે.


અંબાલાલની આ આગાહી સાચી ઠરી! ભારે વરસાદ બાદ આ જિલ્લામાં મહિલાઓ ત્રાહીમામ, જાણો કેમ?


પિતાના પગલે રાજકારણમાં...
બ્રિજરાજ સૈલંકી ભાવનગરના મજબૂત કોળી સમાજના આગેવાન રાજુ સોલંકીના પુત્ર છે. રાજુ સોલંકી વીર માંધાતા કોળી સમાજ સંગઠન ગુજરાત દ્વારા સમાજ સેવામાં ઘણા સમયથી સક્રિય છે. તેઓ આપની રાષ્ટ્રીય ટીમમાં છે.


US હતો મકાનમાલિક અને ઘરમાંથી મળ્યા બ્રિટીશ જમાનાના સોનાના સિક્કા, પોલીસ કાંડ કરી ગઈ


મોટો પડકાર
રાજ્યમાં ભાજપ સૌથી મજબૂત છે અને કોંગ્રેસ નબળી છે તેવા સમયે પક્ષ દ્વારા બ્રિજરાજ સોલંકીને યુવા પ્રમુખની કમાન સોંપવામાં આવી છે. હવે ચાલો જોઈએ કે તેઓ આપને કેટલી મજબૂત બનાવી શકે છે.


રાષ્ટ્રીય ટીમનો ભરોસો
બ્રિજરાજ સોલંકી ગયા વર્ષે ચૂંટણી પહેલા તેમના પિતા સાથે AAPમાં જોડાયા હતા. AAPના રાષ્ટ્રીય નેતૃત્વએ તેમને મોટી જવાબદારી સોંપી છે.


2 મહિનાથી અમેરિકામાં ગૂમ હતી ભારતીય યુવતી, એવી હાલતમાં મળી...જોઈને થથરી જશો


એક્ટિંગનો ભારે શોખ
પિતાની જેમ રાજકારણમાં સક્રિય, બ્રિજરાજ સોલંકીએ એક્ટિંગનો અભ્યાસ કર્યો છે. તેણે MBAની ડિગ્રી સાથે એક્ટિંગનો કોર્સ કર્યો છે.


ઓહ તારી! કોન્સ્ટેબલે PI બનીને કર્યો લાખોનો તોડ,સુરતની આ ઘટના જાણી તમારું માથું ભમશે!


33 જિલ્લાઓનો પ્રવાસ
યુવાનોને આપ સાથે જોડવા માટે બ્રિજરાજ સોલંકી સમગ્ર ગુજરાતના પ્રવાસે છે. તેમણે 6 દિવસમાં 13 જિલ્લામાં કાર્યક્રમો કર્યા છે.


તથ્ય પટેલ કેસમાં ચાર્જશીટ દાખલ : 1684 પાનાંમાં કાળા કારનામા કેદ, મનુષ્યવધની કલમ


યુવાનોમાં લોકપ્રિય
એક્ટિંગ જગતમાં સક્રિય હોવાના કારણે બ્રિજરાજ સોલંકી ગુજરાતી યુવાનોમાં જાણીતો ચહેરો છે.


ગુજરાતમાં ફરી ભારેથી અતિભારે વરસાદની આગાહી : વાવાઝોડા જેવો પવન ફૂંકાશે


ગુજરાતમાં AAPનું નેતૃત્વ કરી રહેલા નેતાઓને આશા છે કે બ્રિજરાજ સોલંકી પ્રવીણ રામના મિશનને આગળ લઈ જશે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પાર્ટીને મજબૂત બનાવશે.


કોંગ્રેસના મોટા નેતાઓની આ લાલ ડાયરીનું નામ સાંભળતા જ બોલતી બંધ થઈ જાય છે- PM મોદી


બ્રિજરાજ લાઈમલાઈટમાં 
રાજકારણ અને અભિનયમાં સક્રિય બ્રીજરાજ સોલંકી આજકાલ ગુજરાતી ફિલ્મોને બદલે ગુજરાતી ગીતોમાં ખૂબ દેખાઈ રહ્યા છે.


આ 10 વેબસિરિઝ નથી જોઇ તો તમારી યુવાની છે નકામી, બોલ્ડનેસના મામલે પડાવે છે બૂમ


ગુજરાતી ગીતોમાં અભિનય
બ્રિજરાજ સોલંકી આ પહેલા અલ્પા પટેલ દ્વારા ગવાયેલું વાલિડો ગુજરાતીમાં જોવા મળ્યા હતા. હવે તેમનું બીજું ગીત આવ્યું છે.


Jio નો સૌથી પોપ્યુલર પ્લાનઃ 75GB ડેટાની સાથે અનલિમિટેડ કોલિંગ અને OTT ફ્રી


હિટ થયું ગીત
સોશિયલ મીડિયા પર સક્રિય રહેલા બ્રિજરાજ સોલંકીના ગીત તુમ મુઝે અચ્છે લગતે હોને 33 મિલિયન વ્યૂઝ મળ્યા છે