અભિનંદન! નિલય શાહને રાજ્ય પ્રભારી તરીકે નિયુક્ત કરાયા

MSME પ્રમોશન કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ નિલય શૈલેષ શાહને ગુજરાતમાં રાજ્ય પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમની નિમણૂંક પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રદીપ મિશ્રા વતી કરવામાં આવી છે. કેન્દ્રીય કાર્યાલયના પ્રભારી સુનિલ વર્માએ જણાવ્યું હતું કે આ નિમણૂક તાત્કાલિક અસરથી અમલમાં આવશે.
Ahmedabad News અમદાવાદ : MSME પ્રમોશન કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ નિલય શૈલેષ શાહને ગુજરાતમાં રાજ્ય પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમની નિમણૂંક પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રદીપ મિશ્રા વતી કરવામાં આવી છે. કેન્દ્રીય કાર્યાલયના પ્રભારી સુનિલ વર્માએ જણાવ્યું હતું કે આ નિમણૂક તાત્કાલિક અસરથી અમલમાં આવશે.