મૌલિક ધામેચા/અમદાવાદ: ગુજરાતનાં મહાનગરોમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી પર યુવાધનમાં અનેરો ઉમંગ જોવા મળી રહ્યો છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત સહિતનાં શહેરોમાં ડાન્સ પાર્ટી સાથે યુવાધન ન્યૂ યરને વેલકમ કરી રહ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વિશે મળતી માહિતી પ્રમાણે 31ડિસેમ્બરને લઈ શહેરીજનો શાંતિ પૂર્ણ ઉજવણી કરી શકે તે માટે પોલીસ સતર્ક બની ગઈ છે. અમદાવાદને જોડતા તમામ મોટા જંકશન પર પોલીસનું ચેકીંગ ચાલી રહ્યું છે. અમદાવાદ ટ્રાફિક પોલીસ અને શહેર પોલીસ બ્રેથ એનેલાઈઝર, નાકાબંધી પોઇન્ટ, વાહન ચેકીંગથી ડ્રિન્ક એન્ડ ડ્રાઈવના કેસો અટકાવવા પ્રયત્ન કરી રહ્યા છે.


આ પણ વાંચો:


ગુજરાતમાં મહિલાઓ નથી સલામત, દર મહિને 45 મહિલાઓ પર બળાત્કાર


કેરીના રસિકો માટે ખુશખબર : આફૂસ અને કેસર ભરપૂર આવશે, ડિસેમ્બરે આપ્યા આ સંકેત


ગુજરાત કેબિનેટમાં ધો. 6થી 8 વિદ્યાર્થીઓ માટે મોટી જાહેરાત,આ યોજના મજૂરોનું પેટ ઠારશે


શહેર પોલીસ નિરમા યુનવર્સિટી પાસે પોલીસનું સઘન ચેકીગ હાથ ધરવામાં આવી રહ્યું છે. એસ.જી હાઈવે પર ચેકીંગ પોલીસ કરી રહી છે. નશો કરેલી હાલતમાં પકડાશે તો પોલીસ મોટી કાર્યવાહી કરશે.  


આ પણ વાંચો:


યુવાઓ માટે સારા સમાચાર! ગુજરાત પોલીસ ભરતી 2023ને લઈને મોટા સમાચાર


કુદરતની કરામત કહો કે ગ્લોબલ વોર્મિગ! કડકડતી ઠંડીમાં કેસુડો ખીલતા આશ્ચર્ય


છોટાઉદેપુરના આ યુવકને દિલથી સલામ! ખેતી કરવા અનોખો સસ્તો રસ્તો શોધ્યો!