માત્ર 8-9 કલાકની મહેનતથી આ અમદાવાદી વિદ્યાર્થીઓ બન્યા ટોપર
અમદાવાદમાં ધો-10ની 1,17,177 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેઓનું પરિણામ આજે જાહેર થયું છે. વેબસાઈટ પર પરિણામ આવતા જ પરિવારોમાં મીઠાઈ વહેંચવાની શરૂઆત થઈ હતી. સારુ પરિણામ જોઈને વાલીઓ પણ ખુશખુશાલ થઈ ગયા છે. કોરોના વાયરસને પગલે લોકડાઉનને કારણે વિદ્યાર્થીઓ તથા વાલીઓએ લાંબા સમય સુધી આતુરતાથી પરિણામની રાહ જોઈ હતી. ત્યારે જોઈ લો, અમદાવાદના આ વિદ્યાર્થીઓ કેવી રીતે સારુ પરિણામ મેળવ્યું હતું. તેમના માતાપિતા તેમના પર ગર્વ અનુભવે છે.
અતુલ તિવારી/અમદાવાદ :અમદાવાદમાં ધો-10ની 1,17,177 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેઓનું પરિણામ આજે જાહેર થયું છે. વેબસાઈટ પર પરિણામ આવતા જ પરિવારોમાં મીઠાઈ વહેંચવાની શરૂઆત થઈ હતી. સારુ પરિણામ જોઈને વાલીઓ પણ ખુશખુશાલ થઈ ગયા છે. કોરોના વાયરસને પગલે લોકડાઉનને કારણે વિદ્યાર્થીઓ તથા વાલીઓએ લાંબા સમય સુધી આતુરતાથી પરિણામની રાહ જોઈ હતી. ત્યારે જોઈ લો, અમદાવાદના આ વિદ્યાર્થીઓ કેવી રીતે સારુ પરિણામ મેળવ્યું હતું. તેમના માતાપિતા તેમના પર ગર્વ અનુભવે છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર