અમદાવાદી યુવકે કોરોના ટેસ્ટ કરવાનો સસ્તો અને સરળ રસ્તો શોધ્યો, X-Rayથી ઓળખાશે કોરોના
અમદાવાદના 21 વર્ષીય કોમ્પ્યુટર સોફ્ટવેર એન્જિનિયર યુવક ઉજ્જવલ પંચાલે કોરોનાના કહેર સામે એક અનોખા ડિવાઈસની શોધ કરી છે. ઉજ્જવલે એક એવી વેબસાઈટ બને છે, જેમાં કોરોના પોઝિટિવ લક્ષણો દર્દીમાં દેખાય છે કે નહિ તે આ સાઈટ બતાવી શકશે. દર્દીના XRAYની ઈમેજ વેબ સાઈટ www.ujjawal.world/covid/ ઉપર અપલોડ કરવાથી તમને માહિતી મળશે. વેબસાઈટ પર ઈમેજ અપલોડ કર્યા બાદ તમને જવાબ મળશે. કોઇપણ પ્રકારના ચિન્હો ન દેખાતા હોય તો પણ સેકન્ડ્સમાં કોરાના પોઝિટિવ દર્દીની ઓળખ થઈ શકશે.
ઝી મીડિયા/બ્યૂરો :અમદાવાદના 21 વર્ષીય કોમ્પ્યુટર સોફ્ટવેર એન્જિનિયર યુવક ઉજ્જવલ પંચાલે કોરોનાના કહેર સામે એક અનોખા ડિવાઈસની શોધ કરી છે. ઉજ્જવલે એક એવી વેબસાઈટ બને છે, જેમાં કોરોના પોઝિટિવ લક્ષણો દર્દીમાં દેખાય છે કે નહિ તે આ સાઈટ બતાવી શકશે. દર્દીના XRAYની ઈમેજ વેબ સાઈટ www.ujjawal.world/covid/ ઉપર અપલોડ કરવાથી તમને માહિતી મળશે. વેબસાઈટ પર ઈમેજ અપલોડ કર્યા બાદ તમને જવાબ મળશે. કોઇપણ પ્રકારના ચિન્હો ન દેખાતા હોય તો પણ સેકન્ડ્સમાં કોરાના પોઝિટિવ દર્દીની ઓળખ થઈ શકશે.
અમદાવાદ : કોંગ્રેસનાં યુવા આગેવાન હબીબ મેવ અને ખોખરા વોર્ડના આસિ. સિટી ઇજનેરનું કોરોનાથી મોત
મૂળ અમદાવાદનો આ યુવાન ચેન્નાઇમાં ભણી રહ્યો છે. પરંતુ લોકડાઉન ને કારણે હાલ અમદાવાદમાં પોતાના પરિવાર પાસે આવ્યો છે. અગાઉ પણ આ ઉજ્જવલે પૂર માટે એલર્ટ કરતી ડિવાઈસ બનાવી હતી. જેનો ઉપયોગ મોટા પ્રમાણમાં લોકો દ્વારા થયો હતો. ઉજ્જવલે હવે ચેસ્ટ એક્સરે સ્કેનનું મોડલ બનાવ્યું છે. આ વેબસાઈટ તમારામાં રહેલા કોરોનાને ઓળખી બતાવશે. તેમજ તેની કિંમત પણ રેગ્યુલર કીટ કરતા દસમા ભાગની છે.
અમીરગઢના લોકો 2015થી કોરોના નામ સાથે જીવી રહ્યાં છે, વાંચો રસપ્રદ અહેવાલ