ઝી બ્યુરો/સુરત: મંદીના કારણે વધુ એક હિરા કંપનીએ નાદારી જાહેર કરી છે. જેને પરિણામે હિરાબજારમાં ખળભળાટ મચી ગયો છે. અમેરિકાની બીજા નંબરની લેબગ્રોન ડાયમંડ કંપનીની 44 મિલિયન ડોલરમાં નાદારી જાહેર કરી છે. જેમાં અનેકના પૈસા ફસાયા હોવાનું જાણવા મળ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નવાજૂની થશે! સીએમ, પાટીલ સહિત ગુજરાતના નેતાઓ સાથે અમિત શાહની મોડી રાત સુધી બેઠક


હીરાબજારમાં મંદીના માહોલ વચ્ચે વધુ એક કંપનીની નાદારી જાહેર થઈ છે. અમેરિકાની બીજા નંબરની લેબગ્રોન ડાયમંડ કંપનીની 44 મિલિયન ડોલરમાં નાદારી જાહેર કરી છે. જેમાં સુરત-મુંબઈ હીરા બજારમાં નાણા ફસાયાની ચર્ચા થઈ રહી છે. હાલ આ પગલે હિરાબજારમાં ખળભળાટ મચી ગયો છે. 400 ડોલરે વેચતા લેબગ્રોન ડાયમંડના ભાવ 30 ડોલરે આવી ગયા છે.


Navratri 2023: પ્રથમ દિવસે ખેલૈયાઓએ મચાવી ધમાલ, જુઓ રાજ્યભરના ગરબા એક ક્લિકમાં


લેબગ્રોન ડાયમંડ અમેરિકાની બીજા નંબરની સૌથી મોટી કંપની છે. તેની નાદારીથી હિરાબજારમાં ઉથલપાથલ મચી ગઈ છે. એક સમયે 400 ડોલર ભાવ બોલાતો હતો. જે કેટલા સમયથી સુરતમાં વેપાર સાથે સંકળાયેલો હતો. લેબગ્રોન ડાયમંડ કંપનીએ 44 મિલિયન ડોલરની નાદારી જાહેર કરતા વેપારીઓ ચિંતામાં મુકાયા છે. મળતી માહિતી મુજબ સુરત-મુંબઈ હિરાબજારના નાણા ફસાયા છે.


બીજે નોરતે સોનામાં જબરદસ્ત મોટો ઉછાળો, ચાંદી પણ મોંઘી થઈ, જાણો લેટેસ્ટ રેટ