ઉદય રંજન/અમદાવાદ : સરનામુ (Address) પૂછવાના બહાને અશ્લીલ (bawdy) હરકત કરનાર આરોપીની નવરંગપુરા (Navrangpura) પોલીસે (Police) ધરપકડ કરી છે. આરોપીની પુછપરછમાં સામે આવ્યુ કે, તેની પત્નિ ગર્ભવતી (Pregnant) છે. અને છેલ્લા 3 મહિનાથી શારિરીક સંબંધ (Physical relationship) ન બાંધ્યા હોવાથી આવેશમાં આવી આ અશ્લીલ (bawdy) કૃત્ય કર્યુ છે. જેથી પોલીસે (Police) આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

PORN જોઈને કોર્ટના જજની વિચિત્ર માગણીઓ, પત્નીની આપવીતીએ દર્શાવી જજની SEX લીલા


અમદાવાદના નવરંગપુરા (Navrangpura) પોલીસની કસ્ટડીમાં રહેલા આરોપીનુ નામ છે ચિરાગ ભાટી. આરોપીની ધરપકડ યુવતીના છેડતી કરી અશ્લીલ (bawdy) હરકત કરવાના ગુનામા કરવામા આવી છે. ચિરાગે 21 વર્ષિય યુવતીની સરનામુ (Address) પૂછવાના બહાને બિભત્સ શબ્દો બોલી વિકૃત હરકત કરી છેડતી કરી હતી. જે અંગે યુવતીએ મહિલા પોલીસ મથકે અરજી કરી હતી, બાદમા ફરિયાદ નોંધાતા નવરંગપુરા (Navrangpura) પોલીસે (Police) ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. પોલીસે (Police) બનાવ સ્થળથી માંડી આરોપીના ઘર સુધીના સીસીટીવી ફુટેજ તપાસ્યા હતા. જેમા આરોપી નવરંગપુરા (Navrangpura)ની સામવેદ હોસ્પિટલ પાસે છેડતી કરી ઉસ્માનપુરા સુધી જતો નજરે પડ્યો હતો. જેની પોલીસે (Police) શોધખોળ કરી તેના ઘરેથી ઝડપી પાડ્યો છે.


[[{"fid":"305689","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
(છેડતીનો આરોપી)


1 માર્ચથી શરૂ થનારૂ બજેટ સત્ર લવજેહાદ-કૃષિ કાયદા મુદ્દે તોફાની રહેશે


છેડતીના ગુનામા આરોપી ચિરાગ ભાટીની ધરપકડ કરી પૂછપરછ કરતા સામે આવ્યુ છે કે, આરોપી ધોરણ 10 સુધીનો અભ્યાસ કર્યો છે. પત્નિ તથા પરિવાર સાથે ઉસ્માનપુરામાં રહે છે. ડ્રાઇવર તરીકે નોકરી કરે છે. છેડતી અંગે પુછપરછ કરતા સામે આવ્યુ કે, આરોપી ચિરાગની પત્નિ ગર્ભવતી (Pregnant) છે અને તેથી છેલ્લા 3 મહિનાથી શારિરીક સંબંધ (Physical relationship) બંધાયા ન હોવાથી આવેશમાં આવીને છેડતી કરી હતી. જોકે પોલીસે (Police) છેડતીના ગુનામા આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. છેડતીના ગુનામા પોલીસે (Police) આરોપી ચિરાગની ધરપકડ કરી છે. જોકે અગાઉ આરોપીનો કોઈ ગુનાઈત ઈતિહાસ છે કે કેમ તે અંગે તપાસ શરૂ કરવામા આવી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube